ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વંદે ભારત એક્સપ્રેસમાં મોટા બદલાવની તૈયારી, મુસાફરો માટે આ સીટો હટાવવાની થઈ રહી છે ચર્ચા!

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / વંદે ભારત એક્સપ્રેસમાં મોટા બદલાવની તૈયારી, મુસાફરો માટે આ સીટો હટાવવાની થઈ રહી છે ચર્ચા!

Last Updated: 10:21 AM, 4 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Vande Bharat Express: વંદે ભારત ટ્રેનની સીટોમાં મોટો ફેરફાર થઈ શકે છે, કારણ કે વરિષ્ઠ રેલ્વે એન્જિનિયરોએ વંદે ભારત ચેયર કારમાં ફેરફારનો એક પ્રસ્તાવ મૂક્યો છે. જો આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવે છે, તો વંદે ભારત એક નવા દેખાવમાં જોવા મળી શકે છે.

1/5

photoStories-logo

1. કોચમાં બેઠકો પરથી રોટેશન મિકેનિઝમ દૂર કરવાનો પ્રસ્તાવ

સિનિયર એન્જિનિયરોએ એક્ઝિક્યુટિવ ક્લાસ કોચમાં બેઠકો પરથી રોટેશન મિકેનિઝમ દૂર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સૂચન સિનિયર એન્જિનિયરો અને કોચ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સના કોન્ફરન્સમાં આવ્યું હતું, પરંતુ તે એક ડિઝાઇન પ્રસ્તાવ છે, પેસેન્જર સેવામાં ફેરફાર થયો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. હાલની બેઠક વ્યવસ્થા કેવી છે?

હાલની બેઠકોમાં નમેલી અને ફરતી વ્યવસ્થા છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે ફરતી બેઠકો માટે વધારાના ઘટકો, જગ્યાની જરૂર પડે છે, જેના કારણે તે ઘસાઈ જવા, ઢીલા થવા અને નુકસાન થવાની સંભાવના વધારે છે. પ્રસ્તાવિત નિશ્ચિત માળખું વધુ મજબૂત અને જાળવણીમાં સરળ હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. આ દરખાસ્ત શા માટે રજૂ કરવામાં આવી હતી?

પ્રસ્તાવમાં વધુમાં જણાવાયું હતું કે રોટેશન માટે જરૂરી જગ્યા દૂર કરવાથી લાઇન વચ્ચેનું અંતર ઘટી શકે છે અને એક્ઝિક્યુટિવ ક્લાસ કોચમાં બીજી એક લાઇન ઉમેરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. અત્યારે કોઈ ફેરફાર થશે કે નહિં

રેલ્વે બોર્ડ દ્વારા જારી કરાયેલા એક રિપોર્ટમાં ચેન્નાઈમાં ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીના સિનિયર એન્જિનિયરને સૂચન પર કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. તાત્કાલિક કોઈ ફેરફારની અપેક્ષા નથી

જો કે તારીખ અને અન્ય વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. તેથી તાત્કાલિક કોઈ ફેરફારની અપેક્ષા નથી. રેલવેએ હજુ સુધી સુધારેલા બેઠક લેઆઉટ કે મુસાફરોની સંખ્યાની જાહેર કરી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vande Bharat Express Vande Bharat Railway News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ