બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ટેક અને ઓટો / using basic html version of gmail google will discontinue know more

ટેક્નોલોજી / Gmail યુઝર્સ માટે કામના સમાચાર: હવે કંપની બંધ કરવા જઇ રહી છે આ ફીચર, લાગી શકે છે ઝટકો

Arohi

Last Updated: 12:49 PM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gmail Basic HTML Version: ગુગલના ઈતિહાસ પર નજર કરીએ તો જાણવા મળશે કે ટેક કંપની પહેલા પણ ઘણા પ્રોડક્ટસને બંધ કરી ચુકી છે.

  • Gmail યુઝર્સ માટે કામના સમાચાર
  • હવે કંપની બંધ કરવા જઇ રહી છે આ ફીચર
  • તમારા માટે જાણી લેવું જરૂરી 

Gmail પર લગભગ દરેક લોકોનું એકાઉન્ટ હશે. ઘણા એવા લોકો છે જેમની પાસે ફાસ્ટ ઈન્ટરનેટની સુવિધા નથી. પરંતુ તે સ્લો ઈન્ટરનેટ પર પણ પોતાનું Gmail એકાઉન્ટ એક્સિસ કરી લે છે. પરંતુ હવે આવું નહીં થાય. કારણ કે Gmail ટૂંક સમયમાં પોતાના એક ફીચરને બંધ કરવા જઈ રહ્યું છે. તમે Gmailના HTML વર્ઝનને ઓપન નહીં કરી શકો. 

માટે જો તમે પણ Gmail યુઝર છો તો હવે તમરે પણ ફાસ્ટ ઈન્ટરનેટની જરૂર પડશે. કારણ કે HTML વર્ઝનના બંધ થયા બાદ જીમેલના સ્ટાન્ડર્ડ વર્ઝનને જ ઓપન કરી શકાશે. આવો જાણીએ Gmailએ આટલો મોટો નિર્ણય કેમ લીધો છે અને તેની યુઝર પર શું અસર પડશે. 

Gmailએ કેમ બંધ કર્યું HTML વર્ઝન 
એક રિપોર્ટ અનુસાર જ્યારે ટેક દિગ્ગજ Gmailને તેના વિશે સવાલ કરવામાં આવ્યો તો પ્રવક્તાએ જણાવ્યું કે Gmailનું HTML વ્યૂ જીમેલના બધા ફિચર્સને નથી આપવામાં આવ્યું. 

જેમાં સ્પેલિંગ ચેકર, કીબોર્ડ શોર્ટકટ વગેરે શામેલ છે. ત્યાં જ Gmailના HTML વર્ઝનને જ્યારે ક્રોમ ઈન્સ્પેક્ટરના નેટવર્ક પર લોડ કરવામાં આવે છે તો તેમાં 1200 મિલીસેકન્ડનો સમય લાગ્યો, જ્યારે Gmailના સ્ટાન્ડર્ડ વર્ઝનને લોડ થવામાં ફક્ત 700 મિલીસેકન્ડનો સમય લાગ્યો. 

HTMLને ડીસ્કન્ટીન્યુ કરવાના આ પણ કારણ 
Gmailના HTMLના જુના વર્ઝન અને ધીમા બ્રાઉઝરના હિસાબથી ડિઝાઈન કરવામાં આવ્યું હતું. ત્યાં જ હવે ઈન્ટરનેટના યુઝ માટે પહેલાના મુકાબલે ખૂબ ઝડપી બ્રાઉઝર આવી ગયા છે. જેમાં HTML વર્ઝનની જરૂર નથી હોતી. ત્યાં જ ગુગલે તેના માટે Gmailના સ્ટાન્ડર્ડ વર્ઝનને પણ ધણા વર્ષો પહેલા રિવીલ કર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ