ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / use these tips for relief in back pain

ઘરેલૂ નુસ્ખા / લીંબૂના સેવનથી મળે છે કમર દુખાવામાં રાહત, જાણો બીજા કેટલાક ના જાણતા ઉપાયો

Published By: Krupa

Last Updated: 10:15 AM, 20 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરે અને ઑફિસમાં કામ કરતી મહિલાઓને કમરમાં દુખાવો રહે છે. આ દુખાવો એવા લોકોમાં વધારે જોવા મલે છે જે બૉડી પોશ્ચરમાં ઊઠે-બેઠે અથવા કામ કરે છે. તો જો તમે પણ આ દુખાવાથી પીડાતા હોવ તો લીંબૂનો આવી રીતે ઉપયોગ કરશો તો તમને દુખાવામાં રાહત મળશે.

ADVERTISEMENT

  • કમરના દુખાવા થતાં હોય તો અપનાવો આ ઘરેલૂ નુસ્ખા
  • લીંબૂના સેવનથી કમર દુખાવામાં રાહત મળે છે

કમરના દુખાવામાં લીંબૂનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. એક લીંબૂનો રસ નિકાળીને એમાં મીઠું મિક્સ કરીને પીવો. નિયમિત રીતે દિવસમાં બે વખત એનું સેવન કરવાથી કમરના દુખાવાથી છુટકારો મળશે. 

એરંડીના પાન પર તેલ લગાવીને ગરમ કરો. પછી એને પીઠ પર બાંઘી લો, એનાથી દુખાવામાં રાહત મળે છે. લવિંગના તેલની માલિશ પણ કમરના દુખાવામાં લાભદાયક છે. 

તલના તેલમાં સૂંઠનો પાઉડર મિક્સ કરીને કમર પર માલિશ કરવાથી કમરના દુખાવામાં રાહત મળે છે. આ એક અદ્ભુત ઘરેલૂ નુસ્ખો છે. 

લીમડાના નરમ પાનને તોડીને એનો કાઢો બનાવી લો, રૂ અથવા ચોખ્ખા કપડાને હળવા ગરમ કાઢામાં પલાળીને કમરના દુખાવા વાળી જગ્યા પર શેક લો. એનાથી કમરના દુખાવામાં આરામ મળે છે. 

આમળાના સેવનથી કમરના દુખાવામાં રાહત મળે છે. આમળાનો એક ટુકડો ભોજન બાદ દરરોજ લો. એનાથી કતરના દુખાવાથી ઝડપી આરામ મળશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Home Remedies back pain lifestyle કમર દુખાવા ઘરેલૂ ઉપાય લીંબૂ Home Remedies

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ