ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / use ice cube and get weight loss

ટિપ્સ / તમારા શરીરમાં છે વધારાની ચરબી? તો બરફના ટૂકડાંનો આવી રીતે કરો ઉપયોગ, પણ ના કરશો ભૂલ

Published By: Krupa

Last Updated: 11:30 AM, 8 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરમીના વાતાવરણમાં બરફ રાહતનો અનુભવ કરાવે છે. લોકો તેનો પાણી ઠંડુ કરવા માટે, શરબત અને કોલ્ડ ડ્રિન્કમાં ઉપયોગ કરે છે. ઘણા લોકો ચહેરા પર મેકઅપ કરતા પહેલાં તેનો ઉપયોગ કરે છે, જેથી મેકઅપ સેટ રહે અને પરસેવાથી તે ખરાબ ન થઈ જાય. પરંતુ શું તમે જાણો છે કે વજન ઓછું કરવા માટે પણ બરફનો ઉપયોગ કરી શકાય છે.

ADVERTISEMENT

રિસર્ચમાં આ વાત સામે આવી છે કે ચોક્કસ પ્રકારે બોડી પાર્ટ્સ પર બરફ લગવવાથી શરીરના એ ભાગ પર જામેલી ચરબી ઓછી થઈ જાય છે. આવે જાણીએ વિસ્તારથી.

બરફથી વજન ઘટાડવાની પ્રક્રિયાને 'આઈસ થેરેપી' કહેવામાં આવે છે. તેનો ઉપયોગ કરીને, શરીરના ઝેરી તત્વો બહાર આવે છે અને ત્વચાની પેશીઓ કસાવ આવે છે. શરીરના જે ભાગો ઉપર વધુ ચરબી હોય ત્યાં બરફ ઘસવાથી જે ભાગ છોડો સ્લિમ થવા લાગે છે.

શું તમે પણ આ રીત અજમાવવા વિચારી રહ્યા છો? તો આ થેરેપી પહેલા મુલતાની માટીથી શરીરને સાફ કરી લો. તેનાથી તમારા શરીરનું બ્લડ સરક્યુલેશન સારું થશે. તે બાદ શરીર પર આઇસ થેરપીનો ઉપયોગ કરો. તે અસરકારક રીતે લાભ કરશે.

આ રીતે કરો આઈસ થેરપી:
ઘરે તેને અજમાવવા માટે, બરફના ટૂકડાને પ્લાસ્ટિક જીપ લોક બેગમાં મૂકી ચેન બંધ કરી દો. હવે આ બેગ શરીરના તે ભાગ પર મૂકો જ્યાં વધારાની ચરબી હોય. કપડામાં આ બરફના ટુકડાઓ લપેટીને પણ તમે આ ઉપચાર પણ કરી શકો છો. એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે બરફના ટુકડાને સીધા ચામડી પર ન લગાવશો.

સંકળાયેલા મુદ્દાઓ

Health ice cube lifestyle weight loss બરફ બરફનો ટૂકડો Health Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ