ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / અમેરિકાથી વધુ 112 ભારતીયો દેશનિકાલ, ત્રીજી ફ્લાઈટ અમૃતસર પહોંચી, પરિવારે લીધો રાહતનો શ્વાસ

ટ્રમ્પનો સફાયો / અમેરિકાથી વધુ 112 ભારતીયો દેશનિકાલ, ત્રીજી ફ્લાઈટ અમૃતસર પહોંચી, પરિવારે લીધો રાહતનો શ્વાસ

Last Updated: 10:38 PM, 16 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાથી ડિપોર્ટ ભારતીયોને લઈને ત્રીજી ફ્લાઈટ અમૃતસર એરપોર્ટ આવી છે.

ADVERTISEMENT

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોને લઈને વધુ એક ત્રીજું વિમાન આજે અમૃતસર એરપોર્ટ પહોંચ્યું છે. 112 ભારતીયોને લઈને અમેરિકન વિમાન મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પહોંચ્યું હતું. લાંબા સમયથી રાહ જોઈ રહેલા ભારતીયોના પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો. દેશશનિકાલ કરાયેલા યુવાનોના પરિવારના સભ્યો તેમના પ્રિયજનોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોને લઈને અમેરિકન વિમાનો સતત અમૃતસર એરપોર્ટ પર ઉતરી રહ્યા છે અને આજે વધુ એક ફ્લાઇટ અમૃતસર એરપોર્ટ પર ઉતરી છે. ગઈકાલે પણ એક અમેરિકન વિમાન 116 ભારતીયોને લઈને ઉતર્યું હતું.

અત્યાર સુધી 3 ફ્લાઈટ આવી

ગેરકાયદેસર લોકોને દેશનિકાલ કરવાનું ટ્રમ્પ સરકારનું અભિયાન આગળ વધ્યું છે. ટ્રમ્પ સરકારે અત્યાર સુધી ગેરકાયદેસર ભારતીયો ભરેલી 3જી ફ્લાઈટ ભારત મોકલી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Amritsar US flight Amritsar US flight news US Amritsar US flight
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ