બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / US could authorize Pfizer COVID-19 shot for kids age 5-11 in October: Report

મહામારી / બાળકો માટેની કોરોના વેક્સિનના આગમનની તૈયારી, આ કંપનીને મળશે મંજૂરી, સરકારે કરી જાહેરાત

Hiralal

Last Updated: 10:44 PM, 11 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં ઓક્ટોબરના અંત સુધીમાં 5-11 વર્ષના બાળકો માટેની કોરોના વેક્સિનને મંજૂરી મળી શકે છે.

  • અમેરિકામાં બાળકો માટેની વેક્સિનને મંજૂરી મળી શકે
  • ઓક્ટોબરમાં 5-11 વર્ષના બાળકો માટેની વેક્સિન ઉપલબ્ધ થઈ શકે
  • હાલના ઘણા દેશોમાં બાળકો માટેની વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યાનુસાર ઓક્ટોબરના અંત સુધીમાં બાયડન સરકાર બાળકો માટેની ફાઈઝર વેક્સિનને મંજૂરી આપી શકે છે. હાલના ઘણા દેશોમાં બાળકો માટેની વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે.

ભારત બાયોટેકની નેઝલ કોરોના વેક્સીનનું ક્લિનિકલ ટ્રાયલ દિલ્હીની એમ્સમાં કરાશે. આ ક્લિનિકલ ટ્રાયલને કરવા માટે એમ્સ એથિક્સ કમિટીની પાસે અપ્રૂવલ મોકલાયું છે. આશા છે કે આવનારા 1-2 અઠવાડિયામાં આ નેઝલ વેક્સીનનું ટાર્યલ શરૂ કરાશે. આ પહેલા ભારત બાયોટેકની કોવેક્સીનનું ટ્રાયલ પણ એમ્સમાં થઈ ચૂક્યું છે. 

એમ્સમા કરાશે વેક્સીનનું ટ્રાયલ
ભારત બાયોટેકની કોરોના વેક્સીનનું ટ્રાયલ દિલ્હીની એમ્સમાં કરાશે. આ ટ્રાયલના પ્રિન્સિપલ ઈન્વેસ્ટિગેટર ડો. સંજય રાય રહેશે. આ ટ્રાયલને કરતા પહેલા એમ્સની એથિક્સ કમિટીથી મંજૂરી લેવાની રહેશે. જેની પ્રક્રિયા ચાલી રહી છે અને આશા છે કે એકથી 2 અઠવાડિયામાં તેની મંજૂરી મળી શકે છે. એમ્સના ડો. સંજય રાયનું કહેવું છે કે ટ્રાયલ ત્યારે શરૂ કરાશે જ્યારે એથિકલ અપ્રૂવલ આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

corona india corona vaccine india corona ઈન્ડીયા કોરોના કોરોના ઈન્ડીયા કોરોના વેક્સિન Corona Vaccine
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ