બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / સ્પોર્ટસ / બોલિવૂડ / Cricket / Urvashi Rautela's reply came on Rishabh Pant's post, said- Chotu Bhaiya, play bat ball

આમને સામને / હું કોઈ મુન્ની નથી કે તારા માટે બદનામ થઈ જાવ, ઉર્વશીએ રિષભ પંતને આપ્યો સણસણતો જવાબ

Megha

Last Updated: 10:05 AM, 12 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉર્વશીનો વિડીયો વાયરલ થયા પછી ક્રિકેટર રિષભ પંતે એક ઈન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરી હતી અને હવે આ ઇન્સ્ટા પોસ્ટ પર અભિનેત્રીનો જવાબ આવ્યો છે.

  • ઉર્વશી રૌતેલા અને ક્રિકેટર રિષભ પંત વચ્ચે શબ્દોનું યુદ્ધ
  • અમુક લોકો ઈન્ટરવ્યૂમાં ફક્ત મજા માટે ખોટુ બોલી દે છે - રિષભ પંત
  • હું કોઈ મુન્ની નથી કે ડાર્લિંગ તારી માટે બદનામ થઈ જાઉ- ઉર્વશી

આજકાલ ઉર્વશી રૌતેલા અને ક્રિકેટર રિષભ પંત વચ્ચે શબ્દોનું યુદ્ધ ચાલી રહ્યું છે. આ શબ્દોની જંગ ઉર્વશીનો લેટેસ્ટ ઈન્ટરવ્યુ વાયરલ થયા પછી શરૂ થઈ હતી. ઉર્વશી રૌતેલાએ તે ઇંટરવ્યૂમાં કોઈ મિસ્ટર આરપી વિશે ઘણી વાત કરી હતી. ઇંટરવ્યૂમાં ઉર્વશીએ કહ્યું હતું કે એકવાર એ વ્યક્તિએ હોટલની લોબીમાં 10 કલાક સુધી તેની રાહ જોઈ હતી. ઉર્વશીનો વિડીયો વાયરલ થયા પછી ક્રિકેટર રિષભ પંતે એક ઈન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરી હતી અને હવે આ ઇન્સ્ટા પોસ્ટ પર અભિનેત્રીનો જવાબ આવ્યો છે.

ઉર્વશીએ આપ્યો આવો જવાબ
રિષભ પંતે મેસેજ લખ્યો હતો કે 'અમુક લોકો ઈન્ટરવ્યૂમાં ફક્ત મજા માટે ખોટુ બોલી દે છે. જેથી અલગ અલગ હેડલાઈન્સ મળી શકે અને ન્યૂઝમાં રહી શકે. જોઈને દુખ થાય છે કે લોકો કઈ રીતે ફેમના ભૂખ્યા છે. રિષભ પંતે સાથે જ લખ્યું કે મારો પીછો છોડો બહેન, ખોટુ બોલવાની પણ કોઈ હદ હોય.' આ વાતનો ઉર્વશીએ જવાબ આપતા પોસ્ટ લખી છે કે, ' છોટુ ભૈયાને બેટ બોલ રમવું છે. હું કોઈ મુન્ની નથી કે ડાર્લિંગ તારી માટે બદનામ થઈ જાઉ. રક્ષાબંધનની શુભકામનાઓ. ' 

ઉર્વશી રૌતેલાએ કહી હતી આ વાત  
હકીકતે એક ઈન્ટરવ્યૂમાં ઉર્વશી રૌતેલાએ એક કિસ્સો સંભળાવ્યો હતો જેમાં તે બોલી કે તે ફરી એક વખત વારાણસીથી દિલ્હી શૂટિંગ માટે આવી હતી. ત્યારે 'મિસ્ટર RP' મળવા માટે આવ્યા હતા. તે લોબીમાં રાહ જોઈ રહ્યા હતા પરંતુ હું સુઈ ગઈ હતી બાદમાં મને ખબર પડી હતી. મારા ફોનમાં 17 મિસકોલ હતા. પરંતુ મને બાદમાં કહ્યું હતું કે જ્યારે તમે મુંબઈ આવો ત્યારે મળીશુ અને પછી અમે ત્યાં મળ્યા હતા. પરંતુ ત્યાં સુધી મીડિયામાં વસ્તુઓ આવી ગઈ હતી. 

ઉર્વશીનું ઈન્ટરવ્યૂ વાયરલ 
ઉર્વશીનું આ ઈન્ટરવ્યૂ વાયરલ થયું તો લોકોએ મિસ્ટર RPનો મતલબ રિષભ પંત કાઢ્યો હતો. કારણ કે પહેલા પણ બન્નેનું નામ ઘણી વખત જોડવામાં આવ્યું છે. આ વચ્ચે રિષભ પંતનો એક સ્ક્રીનશોર્ટ પણ સામે આવ્યો હતો સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે રિષભ પંતે ઈન્સ્ટાગ્રામની સ્ટોરી પર આ પોસ્ટ કરી હતી પરંતુ અમુક જ મિનિટ બાદ તેમને હટાવી પણ લેવામાં આવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ