બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / સુરત / Urgent action by police in Surat triple murder case, charge sheet against the accused in 9 days

કામગીરી / સુરત ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસની તાબડતોબ કાર્યવાહી, 9 દિવસમાં આરોપી સામે થઈ ગઈ ચાર્જશીટ

Vishal Khamar

Last Updated: 10:18 PM, 3 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરોલી ટ્રિપલ મર્ડર મામલે DCP દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આજે સમગ્ર ઘટનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. 9 દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.

  • અમરોલી ટ્રિપલ મર્ડર મામલે DCPની પ્રેસ
  • 25 ડિસે ના રોજ ટ્રિપલ મર્ડર ઘટના બની હતી
  • 9 દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે

અમરોલી ટ્રિપલ મર્ડર મામલે DCP દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. ત્યારે 25 ડીસેમ્બરના રોજ ટ્રિપલ મર્ડરની ઘટના બની હતી. જેમાં એક સગીર આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે SIT ની રચના કરાઈ હતી. પોલીસે બે આરોપીની ધરપકડ બાદ FSL ને સાથે રાખી પુરાવા એકઠા કર્યા હતા. આજે સમગ્ર ઘટનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. 9 દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.

સુરતના અમરોલી વિસ્તારમાં નોકરી માટે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં વેદાંત ટેક્સો એમ્બ્રોડરીના કારખાનના માલિક સહિત ત્રણની હત્યા કરાતાં ચકચાર મચી જવા પામી છે.  આ ઘટના બાદ ધારાસભ્ય વિનોદ મોરડિયા મૃતકના પરિવારજનોને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતાં. ત્રિપલ મર્ડરની ઘટનાને પગલે અરેરાટીનો માહોલ જોવા મળી રહ્યો હતો. 

સુરતમાં ત્રિપલ મર્ડર કેસ મામલો
ત્રિપલ મર્ડર કેસને DCP હર્ષદ મહેતાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, 2 આરોપી મજૂરી કામ કરતા હતા અને 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે તેમણે કહ્યું કે, ઇન્વેસ્ટીગેશન  ટિમ બનવાવામાં આવી છે અને એફએસએલની ટિમ ઘટના સ્થળે પહોંચી છે. DCPએ જણાવ્યું કે, 1 આઠવાડિયામાં ચાર્જસીટ રજૂ કરવામાં આવશે અને 5 અધિકારીઓની ટિમ બનાવી સીટની રચના કરાઈ છે. ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની પ્રક્રિયા હાથ ધરાશે તેમણે કહ્યું કે, છરી ઓનલાઇન મંગાવામાં આવી હતી.

ઉધોગપતિ મથુર સવાણીની આગેવાનીમાં  બેઠક
ઉધોગપતિ મથુર સવાણીની આગેવાનીમાં બેઠક મળી હતી. જેમાં આ પ્રકારની ઘટના ફરી ન બને તે માટે ગૃહમંત્રી સાથે ચર્ચા કરવામાં આવી છે.  તેમણે જણાવ્યું કે, સાત દિવસમાં આ ઘટનામાં ન્યાય મળે તેવી આશા છે તેમણે કહ્યું કે, હત્યારાઓને સજા થશે એવી બાંહેધરી આપવામાં આવી તેમણે કહ્યું કે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલી સરકારી વકીલથી લઇ તમામ વ્યવસ્થા ગોઠવાશે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ