બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / UPSC Prelims Result declared check details about how to check results here

UPSC Prelims Result / સિવિલ સર્વિસની પ્રિલિમ પરીક્ષાનું પરિણામ આવી ગયું, આ રીતે ચેક કરી શકશો

Mayur

Last Updated: 08:48 AM, 30 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

10 ઓક્ટોબરે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવામાં આવેલી પ્રિલીમસ એક્ઝામનું રિઝલ્ટ આવી ગયું છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 10 ઓક્ટોબરે લેવામાં આવેલી પ્રિલીમસ એક્ઝામનું રિઝલ્ટ આવી ગયું છે. આયોગ દ્વારા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને હવે તેઓ મેઇન્સ એક્ઝામ આપી શકશે. 

પ્રિલિમ્સ પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો:

upsc.gov.in

આયોગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે પરીક્ષાના નિયમો અનુસાર તમામ ઉમેદવારોએ સિવિલ સર્વિસીસ (મુખ્ય) પરીક્ષા 2021 માટે વિગતવાર એપ્લિકેશન ફોર્મ-I (DAF-I) માં ફરીથી અરજી કરવી પડશે. DAF-I ભરવા અને સબમિટ કરવા માટેની તારીખ અને મહત્વપૂર્ણ સૂચનાઓ કમિશનની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ