બ્રેકિંગ ન્યુઝ
VTV / Update Aadhaar card address with rent agreement
ADVERTISEMENT
આધારના સેલ્ફ સર્વિસ પોર્ટલ પર તમે સરળતાથી તમારું એડ્રેસ બદલી શકો છો. ઘણાં લોકોની એવી ફરિયાદ હોય છે કે રેન્ટ એગ્રીમેન્ટને રિજેક્ટ કરી દેવામાં આવે છે, પણ તે યોગ્ય નથી. અમે અહીં તમને કેટલાક સ્ટેપ્સ જણાવીશું, જેની મદદથી તે રિજેક્ટ નહીં થાય.
આ રીતે કરશો તો રિજેક્ટ નહીં થાય એગ્રીમેન્ટ
ADVERTISEMENT
તમારા રેન્ટ એગ્રીમેન્ટને રજિસ્ટર કરાવો. જો રેન્ટ એગ્રીમેન્ટ રજિસ્ટર્ડ નથી તો UIDAI તેને રિજેક્ટ કરી દેશે. રેન્ટ એગ્રીમેન્ટના દરેક પેજને સ્કેન કરીને અલગ-અલગ અપલોડ કરવા પણ જરૂરી છે. જો તમે એગ્રીમેન્ટના બધાં જ પેજ એકસાથે અપલોડ કર્યા તો તે રિજેક્ટ થઈ જશે. રેન્ટ એગ્રીમેન્ટ તમારા નામ પર જ હોવું જોઈએ. જો તે તમારા પતિ, પત્ની, માતા-પિતા કે બાળકોના નામ પર હશે તો માન્ય ગણાશે નહીં.
ફોટોકોપી નહીં ઓરિજિનલ એગ્રીમેન્ટ જોઈશે
ADVERTISEMENT
જો તમે સેલ્ફ સર્વિસ પોર્ટલ પર તમારા આધાર કાર્ડનું એડ્રેસ બદલો છો તો એગ્રીમેન્ટ સ્કેન કરાવવું પડશે અને તેને PDF ફોર્મેટમાં કન્વર્ટ કરાવવું પડશે. જો તમે આધાર કાર્ડની ઓફિસે જઈને એડ્રેસ બદલાવો છો તો ઓરિજિનલ એગ્રીમેન્ટ સાથે લઈ જવું પડશે.
આ રીતે કરો એડ્રેસ અપડેટ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.