બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Union Public Service Commission has issued the admit card for Civil Services Prelims Exam

જાહેરાત / UPSCએ પ્રિલિમ્સની પરીક્ષાનું એડિમિટ કાર્ડ જાહેર કરી દીધું, ઉમેદવારો આવી રીતે કરી શકશે ડાઉનલોડ

Kishor

Last Updated: 05:28 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન UPSC દ્વારા સિવિલ સર્વિસ પ્રિલિમ્સ પરીક્ષા માટે એડમિટ કાર્ડ જારી કરવામાં આવ્યું છે.

  •  UPSC દ્વારા સિવિલ સર્વિસ પ્રિલિમ્સ પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર
  • વેબસાઈટ upsc.gov.in પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે
  • સિવિલ સર્વિસની પ્રિલીમ્સ પરીક્ષા તા.28 મેં ના રોજ યોજાશે

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સિવિલ સર્વિસસની પ્રિલીમ્સ પરીક્ષા માટે એડમિટ કાર્ડ જારી કરાયા છે. યુપીએસસીએસની સીએસઇ પરીક્ષા 2023 માટે અરજી કરનાર ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ upsc.gov.in પરથી તેની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. ઉલ્લેખનીય છે કે યુપીએસસી સિવિલ સર્વિસની પ્રિલીમ્સ પરીક્ષા તા.28 મેં ના રોજ યોજાશે.

ધોરણ 10 અને 12ની ટર્મ-2ની પરીક્ષાના આવી ગયા એડમિટ કાર્ડ, આવી રીતે કરી શકશો  ડાઉનલોડ | cbse board term 2 exam admit card released

ઉમેદવારો આવી રીતે કરી શકશે ડાઉનલોડ 

યુપીએસસી દ્વારા આ વર્ષે  કુલ 1255 જગ્યાઓ પર ભરતી કરી જગ્યા ભરવામાં આવશે. જેમાં UPSC દ્વારા સૂચન જારી કરાયા છે. જેમાં જણાવ્યું કે ઉમેદવારો એપ્લિકેશન ID અને રોલ નંબરની મદદથી પ્રવેશ કાર્ડ મેળવી શકશે. એડમિટ કાર્ડ કેવી ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ upsc.gov.in તથા psconline.nic.inની મુલાકાત કરવા જણાવ્યું છે. બાદમાં CIVIL SERVICES (PRELIMINARY) EXAMINATION, 2023ની લિંક પર ક્લિક કરવા અને ત્યારબાદ ડાઉનલોડ એડમિટ કાર્ડ પર ક્લિક કરવા જણાવાયું છે. વધુમાં તમામ ડિટેઇલ ફાઇલ કર્યા બાદ સ્ક્રીન પર એડમિટ કાર્ડ દેખાશે. જેને ડાઉનલોડ કર્યા બાદ પ્રિન્ટ નીકળી શકાશે.

IAS IPS માટે કુલ 1105 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે

નોટિફિકેશનમાં જાહેર કરેલી વિગત અનુસાર આ વર્ષે UPSC સિવિલ સર્વિસ પરીક્ષા દ્વારા, IAS IPS માટે કુલ 1105 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ઉપરાંત IFS એટલે કે ભારતીય વન સેવામાં કુલ 150 જગ્યાઓ ભરાશે. જે માટે  01 ફેબ્રુઆરી 2023 થી ફોર્મ શરૂ થયા હતા.  અરજી કરવા માટે 21 ફેબ્રુઆરી 2023 સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ