ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બોડકદેવ વોર્ડના કોર્પોરેટર ધરમશી દેસાઈ અને દેવાંગ દાણી એક જ બુલેટ પર કોર્પોરેશન ઓફિસ પહોંચ્યા

VIDEO / બોડકદેવ વોર્ડના કોર્પોરેટર ધરમશી દેસાઈ અને દેવાંગ દાણી એક જ બુલેટ પર કોર્પોરેશન ઓફિસ પહોંચ્યા

Published By: Vishal Khamar

Last Updated: 08:39 PM, 16 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદમાં બેઠક યોજાઈ હતી. દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસમાં કોર્પોરેટરો સાથે બેઠક યોજાઈ હતી.

ADVERTISEMENT

અમદાવાદમાં નવા ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક પહેલાં શહેરના કેટલાક કોર્પોરેટરોએ ઇંધણ બચત અને કાર શેરિંગનો સંદેશ આપતા અનોખી પહેલ કરી હતી.

બંને કોર્પોરેટર એક જ બુલેટ પર કોર્પોરેશન ઓફિસ પહોંચ્યા

બોડકદેવ વોર્ડના કોર્પોરેટર ધરમશી દેસાઈ અને દેવાંગ દાણી એક જ બુલેટ પર સવાર થઈને કોર્પોરેશન ઓફિસ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર શેરિંગ અને ઇંધણના ઓછા ઉપયોગ માટે કરેલી અપીલને ધ્યાનમાં રાખીને બંને કોર્પોરેટરોએ આ રીતે સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો.

તમામ નવા ચૂંટાયેલા કોર્પોરેટર કોર્પોરેશન ઓફિસ પહોંચ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે નવા ચૂંટાયેલા તમામ કોર્પોરેટરો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન શહેરના વિકાસ, જનસુવિધાઓ અને આગામી આયોજન અંગે ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ અમદાવાદના પાણીપુરીવાળાને પકોડીમાંથી હાડકું મળવું ભારે પડ્યું, AMCએ કરી મોટી કાર્યવાહી

CM ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા કોર્પોરેશન ઓફિસ

આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. નવા પ્રતિનિધિઓ સાથે સંગઠન અને વિકાસના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવશે તેવી ચર્ચા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Union Home Minister Amit Shah Ahmedabad Ahmedabad News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ