બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બિયોન્ડ વીડિયોઝ / Union Defense Minister Rajnath Singh said about the Rupala dispute that the dispute will end soon

વીડિયો / શું ગુજરાતમાં રૂપાલાના વિવાદનો આવશે અંત? કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે આપ્યા સંકેત, શું કહ્યું જુઓ Video

Published By: Dinesh Chaudhary

Last Updated: 07:03 PM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

lok sabha elections 2024: કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે રૂપાલા વિવાદને લઈ કહ્યું કે, વિવાદનો ટુંક સમયમાં અંત આવશે. જાતિ, પંથ, ધર્મ વિરૂદ્ધ અમારી પાર્ટી નથી

લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતના રાજકારણમાં હાલ કોઈ ચર્ચામાં મુદ્દો હોય તો તે છે રુપાલા અને રાજપૂતો. રુપાલા ચૂંટણી લડવા માટે અડીખમ છે તો બીજી તરફ રાજપૂતો રુપાલાને હટાવવા મક્કમ છે. આ લડાઈ કયારે એટકશે તે તો આવનાર સમય બતાવશે પરંતુ આ બધાની વચ્ચે આ વિવાદ મુદ્દે કેન્દ્રીયમંત્રી રાજનાથસિંહનું નિવેદન સામે આવ્યું છે. જુઓ વીડિયો શું કહ્યું ?

 

વાંચવા જેવું: આંધી-કરા સાથે ગુજરાતમાં ભર ઉનાળે પડશે માવઠું, શું કહે છે અંબાલાલ, જુઓ વીડિયો

'જલ્દી જ આ વિવાદનો અંત આવશે'
કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે રૂપાલા વિવાદ શમવાનો સંકેત આપ્યો છે. રાજસ્થાનના જયપુરમાં પત્રકાર પરિષદ દરમિયાન તેમણે કહ્યું કે, વિવાદનો ટુંક સમયમાં અંત આવશે. જાતિ, પંથ, ધર્મ વિરૂદ્ધ અમારી પાર્ટી નથી. જલ્દી જ આ વિવાદનો અંત આવશે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Rajnath Singh statement elections 2024 lok sabha elections 2024 પરષોત્તમ રૂપાલા વિવાદ Lok Sabha Elections 2024

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ