OMG / 5 શબ્દોના આ ટ્વીટે વિશ્વભરમાં જગાવી ચર્ચા, ખરીદવા માટે લાખોની બલાઇ બોલી, જાણો સમગ્ર મામલો 

twitter-ceo-jack-dorsey-auction-of-first-tweet-gets-2-5-million-dollar-bid

શુક્રવારે, માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર સીઈઓ જેક ડોર્સીએ તેની પહેલી ટ્વિટ વેચવાની જાહેરાત કરી. ડોર્સીએ તેની 2006માં કરેલી પ્રથમ ટ્વીટને ક્રિપ્ટોકરન્સી તરીકે વેચવાની જાહેરાત કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ