બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / Spam Callsથી પરેશાન, મોબાઈલના સેટિંગમાં કરી લેજો આ કામ, પછી ક્યારેક નહીં આવે

ટેક / Spam Callsથી પરેશાન, મોબાઈલના સેટિંગમાં કરી લેજો આ કામ, પછી ક્યારેક નહીં આવે

Nirav Kumar

Last Updated: 07:56 PM, 14 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમારા સ્માર્ટફોનમાં સ્પામ કોલ્સ અને મેસેજીસ આવે છે? તો આજે અમે તમને તેને રોકવાની રીત જણાવીશું.

આપણા સ્માર્ટફોનમાં સ્પામ કોલ્સ અને મેસેજીસ અનેક મુશ્કેલી ઊભી કરે છે. સ્પામ કોલ્સ અને મેસેજીસ ફેક કોલ્સ અને મેસેજીસ હોય છે. જેમાં તે ઇનામ વિજેતા તરીકે, લોટરી વિજેતા તરીકે કે કસ્ટમર કેર તરીકે આવે છે. આથી આજે અમે તમને આ કોલ્સ અને મેસેજીસને રોકવાની એક ખાસ રીત જણાવિશુ. તો ચાલો તેના વિશે જાણીએ.

સ્પામ કોલ્સ અને મેસેજીસનો હેતુ લોકોને આર્થિક નુકસાન પહોંચાડવાનો કે તેમની બેંક ડીટેલ ચોરી કરવાનો હોય છે. તેઓ એનાથી બેંક ખાતા પણ ખાલી કરી શકે છે. આથી આ સ્પામ કોલ્સ અને મેસેજીસને બ્લોક કરવા માટે સ્માર્ટફોનમાં એક ઓપ્શન આપવામાં આવે  છે. આ ઓપ્શનનો ઉપયોગ સ્પામ અને ફેક કોલ્સને રોકવા માટે થાય છે.

vtv app promotion

એના માટે સૌ પહેલા તમારા સ્માર્ટફોન પર સેટિંગ્સ ઓપન કરો. ત્યાર બાદ Caller ID & spam કે Spam and call screen પર ક્લિક કરો. બાદમાં ઓટોમેટિક સ્પામ કોલ્સની ઓળખ થશે અને તેમને રોકવામાં તમારી મદદ કરશે.


વધુ વાંચો : USB કોન્ડોમ, એ વળી શું? ક્યાં થાય છે તેનો ઉપયોગ, જાણીને વિચારતા રહી જશો

તો WhatsAppમાં સ્પામ કોલ્સને રોકવા માટે યુઝર્સ અનનોન નંબરો પરથી આવતા બધા કોલ્સને બ્લોક કરી શકે છે. એના માટે તમારે WhatsAppના સેટિંગ્સમાં ફેરફાર કરવાના રહેશે. આ કામ કરવા માટે યુઝર્સ WhatsApp ના સેટિંગ્સમાં જવું. ત્યાં પ્રાઇવેસી અને ફીલ કોલ્સને સિલેક્ટ કરવું. ત્યાર બાદ Silence Unknown Callersનો ઓપ્શન ઓન કરવો. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Spam Calls Spam Messages Unknown Numbers
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ