ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Transfer of 182 unarmed Police Sub Inspectors of Gujarat Police
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. નવેમ્બર મહિનામાં જાહેરાત બાદ આચરસંહિતા લાગુ પડશે તેવામાં વધુ એક વખત પોલીસ બેડામાં સાગમટે બદલી કરવામાં આવી છે. આજે 182 બિન હથિયારધારી પોલીસ સબ ઈન્સ્પેકટરના બદલીના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે 3 4 દિવસ અગાઉ જ 22 આઇપીએસ તેમજ 86 dyspનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.
જુઓ કયા કોનું થયું ટ્રાન્સફર?
ADVERTISEMENT


ADVERTISEMENT


ADVERTISEMENT


ADVERTISEMENT


ADVERTISEMENT


સંકળાયેલા મુદ્દાઓ