ટ્રાવેલ / સ્ટેચ્યુ ઓફ યુનિટી જતાં હોવ તો હવેથી એની આજુબાજુની પણ જગ્યા ચોક્કસથી ફરજો

tourist attraction spots near sardar patel memorial statue of unity

ગુજરાતના નર્મદા જિલ્લામાં સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે ફરવા જતા હોવ તો હવેથી એની આજુબાજુમાં પણ આવેલી જગ્યા ફરજો. જ્યાં તમને કુદરતના નૈસર્ગિક સૌંદર્યનો લાભ ઊઠાવવા સાથે એડવેન્ચરનો આનંદ પણ માણી શકો છો. જો નથી જાણતા તો અમે તમને જણાવીએ છીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ