ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં વીજળી ગુલ થવાના વાયરલ મેસેજ પર સામે આવી ટોરેન્ટ પાવરની સ્પષ્ટતા, જાણો શું કહ્યું

ખુલાસો / અમદાવાદમાં વીજળી ગુલ થવાના વાયરલ મેસેજ પર સામે આવી ટોરેન્ટ પાવરની સ્પષ્ટતા, જાણો શું કહ્યું

Last Updated: 12:33 PM, 1 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા સ્પષ્ટ્રતા કરવામાં આવી છે જેમાં 2 અને 3 મેના રોજ વીજ સપ્લાય બંધ રહેવાના દાવાને ભ્રામક ગણાવવામાં આવ્યો છે.

ADVERTISEMENT

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે.. જેમાં કહેવાયું છે કે 2 અને 3 મેના રોજ અમદાવાદમાં વીજ સપ્લાય બંધ રહેશે.. અમદાવાદ ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા સ્પષ્ટ્રતા કરવામાં આવી છે જેમાં 2 અને 3 મેના રોજ સમગ્ર શહેરમાં વીજ સપ્લાય બંધ રહેવાના દાવાને ભ્રામક ગણાવવામાં આવ્યો છે.. . ટોરેન્ટ કંપનીએ સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ પ્રકારની વીજળી ગુલ થવાનું આયોજન નથી. નિયમિત જાળવણી માટે ચોક્કસ વિસ્તારમાં ફક્ત એક ટ્રાન્સફોર્મર બંધ કરવામાં આવશે. સાથે જ એવું પણ કહેવાયું છે કે જે ટ્રાન્સફોર્મર બંધ કરવામાં આવશે.. તે ટ્રાન્સફોર્મર દ્વારા વીજળી મેળવતા ગ્રાહકોને અસર પહોંચશે. , અને નિયમો અનુસાર તેમને SMS દ્વારા જાણ કરવામાં આવી છે.. .જાળવણી લગભગ ત્રણ કલાક ચાલવાની અપેક્ષા છે, અને કામ પૂર્ણ થયા પછી વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવશે તેવી પણ સ્પષ્ટતા કરાઇ છે..

આ પણ વાંચોઃ રાજ્યના સ્થાપના દિવસ પર PM મોદી અને ગૃહમંત્રી અમિતશાહે પાઠવી શુભેચ્છા, મુખ્યમંત્રીએ શેયર કર્યો સુંદર વીડિયો

જે વિસ્તારોમાં સવારના 10 થી સાંજના 5 વાગ્યાસુધી વીજ પુરવઠો બંધ રહી શકે તેમ છે તે વિસ્તારોમાંની જાણકારી લઇએ.

2 મે

બીબી તળાવ વટવા, નવકાર એમો પ્લાન્ટ-TR હામજા નગર-TR, બુદ્ધાન પાર્ક-TR-૧, અમન પ્લાઝા-CSS, વિસત રાઇચંદનગર-TR, મોટેરા સુર્ય શ્રીજ-TR-1, ઓઢવ ટર્મિનસ મારૂતિ એસ્ટેટ-PMT, રાયપુર ઝંકાર એપાર્ટ-TR, રાયપુર-TR-1, ઘાટલોડીયા શાયોના પુષ્પ રેસીડેન્સી-SS, શિવરંજની વિમા નગર-SS, રામદેવનગર દ્વારકેશ થલતેજ-CSS, હાટકેશ્વર ડેપો: રામ રથ-SS, લાંભા એનઆઈડીસી-SIS વિસ્તારો સામેલ છે

3 મે

ભૈરવનાથ થી મીરા સિનેમા રોડા દેવીશ્યામ કોમ્પલેક્ષ-TR, શ્રીજી ઇન્કા-PMT, ઢોર બજાર, વાડજ કાવેરી એપાર્ટમેન્ટ-TR

રીલીફરોડ પત્થરકુવા: વિશાલ કોમ્પલેક્ષ (કોમ)-TR, સરદાર પટેલ સ્ટેડીયમ: CAT (સેન્ટ્રલ એડમીનીસ્ટ્રેટીવ ટ્રીબ્યુનલ)-SS

,જીવરાજ પાર્કઃ શૈવાલી ટ્વીન્સ (મોનાપાર્ક જીવરાજપાર્ક)-SSનો સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Torrent Power Electricity Supply Social Media Message
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ