બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / tokyo olympics 2020 indian men hockey team beats spain in third group match

Tokyo Olympics 2020 / ટોક્યો ઓલિમ્પિક્સથી ભારત માટે સારા સમાચાર, હોકી ટીમ સ્પેનને ગ્રૂપ મેચમાં હરાવીને ભારત વધુ એક જીત તરફ

Published By: Bhushita

Last Updated: 09:48 AM, 27 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટોક્યો ઓલિમ્પિક્સથી ભારત માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. ભારતીય હોકી ટીમે સ્પેનને ગ્રૂપ મેચમાં 3-0થી હરાવ્યું છે.

  • ટોક્યો ઓલિમ્પિકથી ભારત માટે સારા સમાચાર
  • ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમની વધુ એક જીત
  • ભારતીય હોકી ટીમે સ્પેનને ગ્રુપ મેચમાં પછાડ્યુ

ભારતે આ રીતે હરાવ્યું સ્પેનને
ભારતે ઓસ્ટ્રેલિયાના વિરોધમાં ગયા મેચમાં મળેવી હારના બદલામા પરત ફરવાની સાથે જ સ્પેનને ટોક્યો ઓલિમ્પિક્સમાં હોકી સ્પર્ધામાં મંગળવારે ત્રીજી મેચમાં સ્પેનને 3-0થી હરાવ્યું છે. ભારતના સિમરનપ્રીતે 1 અને રુપિંદર પાલે 2 ગોલ કર્યા હતા.  ભારતીય ગોલ કીપર અને ડિફેન્ડરોએ સ્પેનિશ ટીમને ગોલ કરવા દીધો નગીં. ગોલકીપર પીઆર શ્રીજેશે કુલ 6 શોટ્સ બચાવ્યા હતા. 

ભારતે પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવીને વિજયની શરૂઆત કરી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયાની સામે હારીને થોડું પાછળ રહ્યું હતું.  


ગ્રૂપ એમાં કોણ કોણ સામેલ
ગ્રૂપ એમાં ભારતને પહેલા ચેમ્પિટન આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, જાપાન, ન્યૂઝીલેન્ડ અને સ્પેનની સાથે રખાયું છે. આ ટીમ એકમેક સાથે રમશે અને પછી કુલ 4 ટીમ અલગ ચરણમાં પહોંચશે. ગ્રૂપ બીમાં બેલ્જિયમ, કેનેડા, જર્મની, બ્રિટન, નેધરલેન્ડ, દ.આફ્રિકા ભારત 3 બાજીમાં 2 જીત અને એક હાર સાથે ગ્રપમાં બીજા નંબરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Spain Tokyo Olympics 2020 indian men hockey team win જીત ટોક્યો ઓલિમ્પિક્સ 2020 ભારત સ્પેન હરાવ્યું હોકી ટીમ Tokyo Olympics 2020

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ