બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Today the notification regarding the election for 4 Rajya Sabha seats will be published

રાજનીતિ / આજે રાજ્યસભાની 4 બેઠકો માટેની ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થશે, જાણો ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ

Priykant Shrimali

Last Updated: 08:20 AM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajay Sabha Election 2024 Latest News: રાજ્યસભાની ગુજરાતની 4 બેઠકો માટે આ તારીખે ચૂંટણી, આજે રાજ્યસભા ચૂંટણીનું જાહેરનામુ થશે પ્રસિધ્ધ

  • 27 ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચાર બેઠકો પર ચૂંટણી
  • આજે રાજ્યસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાશે 
  • 15 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ
  • 16 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રોની ચકાસણી
  • 20 ફેબ્રુઆરીએ ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ

Rajay Sabha Election 2024 : લોકસભા ચુંટણી પહેલા ગુજરાતમાં આગામી દિવસોએ રાજ્યસભાની 4 બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને લઈ આજે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. મહત્વનું છે કે, 27 ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણી માટે 15 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ હશે. આ સાથે 20 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પરત ખેંચી શકશે. 

વધુ વાંચો: આ છે થરાદના માંગરોળનું 700 વર્ષ જૂનું શેણલ માનું મંદિર, જ્યાં પ્રસાદ લઇ જવા પર છે મનાઇ, જાણો ઇતિહાસ

ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીને લઈ હવે કવાયત શરૂ થઈ ગઈ છે. જોકે એક ચર્ચા એવી પણ છે કે, ભાજપ કોઈ એક મહિલા ઉમેદવારને રાજ્યસભામાં મોકલી શકે છે. આ રાજ્યસભાની 4  બેઠકોની ચૂંટણી 27 ફેબ્રુઆરીએ યોજાશે. આજે રાજ્યસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. મહત્વનું છે કે, 15 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ તો 16 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને 20 ફેબ્રુઆરીએ ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Rajay Sabha Election Rajay Sabha Election 2024 ઉમેદવારી પત્ર ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી જાહેરનામું રાજ્યસભા ચૂંટણી 2024 Rajay Sabha Election 2024
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ