બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં કઈ બાજુએ લગાવવી જોઈએ ઘડિયાળ?

photo-story

6 ફોટો ગેલેરી

વાસ્તુ ટિપ્સ / વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં કઈ બાજુએ લગાવવી જોઈએ ઘડિયાળ?

Last Updated: 10:03 PM, 18 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વાસ્તુ શાસ્ત્ર અનુસાર દિવાલ પર લટકાવેલી ઘડિયાળ ઘરની શાંતિ અને ખુશીને પ્રભાવિત કરે છે. આથી તેની યોગ્ય દિશા હોવી જરૂરી છે. ચાલો તેના વિષે જાણીએ.

1/6

photoStories-logo

1. ઘડિયાળ

તમારી દિવાલ પર લટકાવેલી ઘડિયાળ માત્ર સમય ચકાસવા માટે નથી. વાસ્તુ શાસ્ત્ર અનુસાર તે તમારા ઘરમાં ઉર્જાને નિયંત્રિત કરે છે. જો ઘડિયાળ યોગ્ય દિશામાં મૂકવામાં આવે તો તે ઘરમાં શાંતિ અને ખુશી લાવે છે અને કામ પૂરા થાય છે. પણ ખોટી જગ્યાએ મૂકવામાં આવેલી ઘડિયાળ મુશ્કેલીઓનું કારણ બની શકે છે. ચાલો તમારા ઘરમાં ઘડિયાળ મૂકવાની અમુક સરળ અને અસરકારક રીત જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ઘડિયાળની સાચી દિશા

પૂર્વ દિવાલ એ સૂર્યોદયની દિશા છે જે નવી શરૂઆત અને સન્માનનું પ્રતીક છે. અહીં ઘડિયાળ મૂકવાથી પરિવારના સભ્યો માટે પ્રગતિ થાય છે. આ સિવાય ઉત્તર દિવાલ સંપત્તિના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે. અહીં ઘડિયાળ મૂકવાથી ઘરમાં સમૃદ્ધિ અને સંપત્તિનો પ્રવાહ સુનિશ્ચિત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. તેને ક્યાં ન રાખવી જોઈએ?

દક્ષિણ દિવાલ પર ક્યારેય ઘડિયાળ ન મૂકો. આ યમ દિશા માનવામાં આવે છે, જે કામમાં અવરોધો પેદા કરી શકે છે અને ઘરમાં તણાવપૂર્ણ વાતાવરણ બનાવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કેવા પ્રકારની ઘડિયાળ મૂકવી ?

ગોળ ઘડિયાળ શ્રેષ્ઠ છે. કેમ કે તે જીવનમાં સરળતા લાવે છે. તો લોલક ઘડિયાળ ઘરના હોલમાં લોલક ઘડિયાળ ઘરમાં સારા વાઇબ્સ વધારે છે. આ સિવાય ખૂબ જ અણીદાર અથવા વિચિત્ર આકારની ઘડિયાળો ટાળો. ઘડિયાળ એવી હોવી જોઈએ જે મનમાં આનંદ લાવે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

ઘરમાં ક્યારેય તૂટેલી કે બંધ ઘડિયાળ ન રાખો. જો બેટરી ખરાબ થઈ ગઈ હોય કે ઘડિયાળ તૂટી ગઈ હોય તો તેને તાત્કાલિક રિપેર કરાવો. બંધ ઘડિયાળ પ્રગતિમાં અવરોધ ઉભો કરે છે. ​​વાસ્તુ નિષ્ણાતોના મતે, 1-2 મિનિટ આગળની ઘડિયાળ તમને જીવનમાં હંમેશા આગળ વધવા માટે પ્રેરણા આપે છે.આ સિવાય ઘડિયાળ પર ધૂળ જમા ન થવા દો. ચમકતી ઘડિયાળ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. તો બેડરૂમમાં મોટી ઘડિયાળ ન રાખવાનો પ્રયાસ કરો. જો હોય તો તેને ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો જેથી સૂતી વખતે તે તમારી આંખો સામે ન આવે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Shastra Direction Clock
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ