બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / રાજકોટ / Today Parshottam Rupala will fill the nomination form from Rajkot

લોકસભા ચૂંટણી 2024 / આજે પરષોત્તમ રૂપાલા રાજકોટથી ભરશે ઉમેદવારી ફોર્મ, જનસભાને પણ સંબોધશે

Vishal Khamar

Last Updated: 09:02 AM, 16 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટથી ભાજપનાં ઉમેદવાર આજે લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવશે. ત્યારે તેઓ સવારે જનસભાને સંબોધિત કર્યા બાદ કાર્યકરો સાથે ફોર્મ ભરવા જશે.

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો તડામાર તૈયારીમાં લાગી ગયા છે. તેમજ ભાજપ-કોંગ્રેસનાં ઉમેદવારો દ્વારા જીત માટે અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ભાજપ તેમજ કોંગ્રેસનાં ઉમેદવારો દ્વારા આજથી ફોર્મ ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ભાજપનાં ઉમેદવારો વિજય મુર્હતમાં પોતાની ઉમેદવારી નોંધાવશે. 

May be an image of 5 people and text that says "અબક ય 알니 Xm"

રાજકોટ ભાજપનાં ઉમેદવાર આજે ફોર્મ ભરશે
રાજકોટથી ભાજપનાં ઉમેદવાર પરષોત્તમ રૂપાલા આજે ફોર્મ ભરશે. ત્યારે સવારે 9 વાગ્યે યાજ્ઞિક રોડથી પદયાત્રા યોજશે. તેમજ બહુમાળી ભવન ખાતે જનસભાને સંબોધન કરશે. તેમજ 11.30 વાગ્યે સમર્થકો સાથે ફોર્મ કરવા જશે. તેમજ બહુમાળી ચોકથી કલેક્ટર ઓફીસ કાર્યકરો સાથે ફોર્મ ભરવા જશે. 

વધુ વાંચોઃ બોલિવૂડ સ્ટાર સલમાન ખાનનાં ઘર પર ફાયરિંગ કરવાવાળા બંને આરોપીઓની ક્રાઈમ બ્રાંચે ગુજરાતથી કરી ધરપકડ

ચૂંટણી પંચ દ્વારા બહાર પાડેલ જાહેરનામુ
લોકસભાની ચૂંટણી 2024 ને લઈ ચૂંટણી પંચ દ્વારા તા. 12.04.2024 નાં રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે બાદ ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લા તારીખ તા. 19.4.2024 છે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા. 20.4.2024 છે. તેમજ ઉમેદવારીપત્રો પરત ખેંચવાની તારીખ તા. 22.4.2024 છે. જ્યારે મતદાનની તા. 7.5.2024 તેમજ મતગણતરીની તારીખ તા. 4.6.2024 છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ