બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Today marks 30 years of Subhash Ghai's film Khalnayak.

બોલિવૂડ / 'ચોલી કે પીછે ક્યાં હૈ' ગીતનો ખરો અર્થ શું હતો? 30 વર્ષ બાદ ફિલ્મના ડાયરેક્ટરે કહી હકીકત

Vishal Khamar

Last Updated: 11:58 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિગ્દર્શક સુભાષ ઘાઈની ફિલ્મ 'ખલનાયક'ને ત્રીસ વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે સુભાષ ઘાઈએ ફિલ્મનાં પ્રસિદ્ધ ગીત પર એક વાત લોકો સમક્ષ રજૂ કરી છે.

  • આજે સુભાષ ઘાઈની ફિલ્મ ખલનાયકને ત્રીસ વર્ષ પૂરા થયા 
  • 'ચોલી કે પીછે ગીત' નાં ભાગને લોકો અશ્લીલ ગણાવતા
  • ફિલ્મનાં પ્રીમિયરનાં થોડા મહિનાં પહેલા જ સંજય દત્તની ધરપકડ થઈ હતી

રવિવાર એટલે કે 6 ઓગસ્ટે સુભાષ ઘાઈની ફિલ્મ 'ખલનાયક'ને ત્રીસ વર્ષ પૂરા થયા. આ પ્રસંગે સુભાષ ઘાઈએ તેમની ફિલ્મના એક વિવાદાસ્પદ પરંતુ લોકપ્રિય ગીત 'ચોલી કે પીછે ક્યા હૈ' વિશે વાત કરી. સુભાષ ઘાઈએ કહ્યું કે ચોલી કે પીછે ગીતને એક લોકગીતને તરીકે રચવામાં આવ્યું હતું. આ અંગેનો હોબાળો ચોંકાવનારો હતો. તે ટ્રેડમાર્ક ઘાઈ ફિલ્મ હતી - એક મનોરંજક, વિગતવાર મ્યુઝિકલ પીસ, જેમાં  હીરો બલ્લુ તરીકે સંજય દત્ત, પોલીસ ઓફિસર રામ તરીકે જેકી શ્રોફ અને અન્ડરકવર કોપ ગંગા તરીકે માધુરી દીક્ષિત કલાકારો હતા. 1990ના દાયકાની સૌથી મોટી હિટ ફિલ્મોમાંથી એક આ ફિલ્મ હતી.

'ચોલી કે પીછે ગીત' નાં ભાગને લોકો અશ્લીલ ગણાવતા હતા 
સુભાષ ઘાઈએ કહ્યું, "ખલનાયક વિશે મારા મગજમાં એક વાત નથી આવતી જ્યારે લોકો 'ચોલી કે પીછે ગીત' ના ભાગને અશ્લીલ ગણાવતા હતા. તે મારા માટે દુઃખદ હતું.  તે ગીતને એક લોકગીત તરીકે અને સર્જનાત્મક રીતે રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે ફિલ્મ રિલીઝ થઈ, ત્યારે તે કંઈક અલગ જ થઈ ગયું. ઘાઈએ પીટીઆઈને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું.
સંગીત દિગ્દર્શકો લક્ષ્મીકાંત-પ્યારેલાલની હિટ જોડીએ બનાવ્યું હતું

પ્રખ્યાત ગીતકાર આનંદ બક્ષીએ તેના ગીતો લખ્યા છે. તે સંગીત દિગ્દર્શકો લક્ષ્મીકાંત-પ્યારેલાલની હિટ જોડી દ્વારા બનાવવામાં આવ્યું હતું. અલકા યાજ્ઞિક અને ઇલા અરુણે ગાયેલ આ ગીતને ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. પરંતુ તે સમયે તેને અશ્લીલ-વલ્ગર કહેવામાં આવતું હતું. ઘાઈએ કહ્યું, "મને યાદ છે, એક અગ્રણી અખબારે લખ્યું હતું. 'આ ગીત ભારતીય સિનેમાનો ઉત્તમ ભાગ છે. ત્યારે તે એક લોકગીત હતું અને હવે લોકો તેને સમજતા હતા.
ફિલ્મનાં પ્રીમિયરનાં થોડા મહિનાં પહેલા જ સંજય દત્તની ધરપકડ થઈ હતી
તમને જણાવી દઈએ કે 'ચોલી કે પીછે ગીત' પર થયેલો વિરોધ એક માત્ર એવો વિવાદ ન હતો કે જેનો વિલનને પણ સામનો કરવો પડ્યો હતો. સંજય દત્તે આ ફિલ્મમાં આતંકવાદીનો રોલ કર્યો હતો. સંજય દત્તની ફિલ્મનાં પ્રીમિયરનાં થોડા મહિનાં પહેલા જ ટાડા અને આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જેના કારણે ઘણા લોકો રીલ અને વાસ્તવિકતા વચ્ચેના જોડાણો કાઢવા લાગ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ