બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / શેર બજારથી લાભ થશે, આ રાશિના જાતકો માટે નવા રોકાણ માટે સમય ઠીક નથી, જુઓ આજનું રાશિફળ

photo-story

13 ફોટો ગેલેરી

રાશિ ભવિષ્ય / શેર બજારથી લાભ થશે, આ રાશિના જાતકો માટે નવા રોકાણ માટે સમય ઠીક નથી, જુઓ આજનું રાશિફળ

Last Updated: 10:00 PM, 26 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope : તમામ રાશિના જાતકો માટે જુઓ શનિવાર (27 જૂન 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

27 06 2026 શનિવાર, માસ જેઠ, પક્ષ સુદ, તિથિ તેરસ, નક્ષત્ર અનુરાધા, યોગ સાધ્ય, બપોરે 12:31 પછી શુભ, કરણ કૌલવ, સવારે 11:31 પછી તૈતિલ, રાશિ વૃશ્ચિક (ન.ય.).

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં સુધારો જણાશે, ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે, બાળકોની તબિયતની ચિંતા રહેશે, કૌટુંબિક બાબતોમાં તણાવ ઓછો રહે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવક કરતા જાવક વધે તેવી સંભાવના છે, શેર બજારથી લાભ થશે, ધાર્મિક પ્રવાસના યોગ બનશે, બીજાની વાતોમાં વિશ્વાસ રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં ધ્યાન વધારે આપો, નવા કામથી લાભ થશે, ભાગીદારોનો સુંદર સહયોગ મળશે, કામકાજમાં રાહત અનુભવશો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ નાના પ્રવાસના યોગો બને છે, કામકાજમાં વધારો થશે, સંતાનોના પ્રશ્નોમાં વિશેષ ધ્યાન આપો, કોઈપણ જાતનો ખોટો વિચાર નુકસાન કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ નાના રોકાણો માટે સમય સારો છે, સ્વમાન પ્રત્યે સભાન રહો, ખોટી વાતો અને વ્યવહારથી દૂર રહો, સાથીદારોના સહયોગથી કામમાં રાહત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધામાં લાભ વધારે જણાશે, મોટા રોકાણમાં ધીરજથી કામ લેવું, જીવનસાથી સાથે વધારે સમય પસાર કરો, તીખા ભોજનથી દૂર રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કાર્યશક્તિમાં વધારો થશે, ભાગીદારીવાળા કામમાં લાભ થશે, કોઈપણ જાતના પ્રવાસથી દૂર રહેવું, નોકરી માટે નવી ઓફર મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધાને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે, ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે, સામાજિક જવાબદારી વધશે ઘરેલું કામકાજમાં સફળતા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વડીલોની રાહબરીમાં ચાલશો તો લાભ થશે, સ્થાવર મિલકત લેવાના યોગ સારા છે, નવું ઘર નોંધાવવા માટે ઉત્તમ દિવસ છે, સહકર્મચારીનો સહયોગ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકના પ્રમાણમાં જાવક વધશે, કામકાજમાં મન પ્રસન્ન રહેશે, ભાગીદારો સાથે મતભેદ રહેશે, મુશ્કેલીમાંથી માર્ગ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં સારી આવક થશે, કામકાજમાં સાચવીને કામ કરો, નવા રોકાણ માટે સમય ઠીક નથી, બહારની ભાગાદોડીથી દૂર રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ દેશ વિદેશના કામકાજમાં લાભ થાય, પ્રિયજનનો વિયોગ થાય, મનની વાત મનમાં જ રાખવી, માલમિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope , Today's Panchang
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ