બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? વાંચો 25 જુલાઇનું રાશિફળ

photo-story

13 ફોટો ગેલેરી

રાશિફળ / આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? વાંચો 25 જુલાઇનું રાશિફળ

Last Updated: 10:23 PM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope : તમામ રાશિના જાતકો માટે જુઓ ગુરૂવાર (25 જુલાઈ 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

25 06 2026 શનિવાર, માસ અષાઢ, પક્ષ સુદ, તિથિ અગિયારસ સવારે 11:33 પછી બારસ, નક્ષત્ર જ્યેષ્ઠા, યોગ બ્રહ્મ, કરણ વિષ્ટિ ભદ્રા સવારે 11:33 પછી બવ, રાશિ વૃશ્ચિક (ન.ય.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ, લ, ઈ)

આજે ધાર્મિક કાર્યોમાં રસ વધશે અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થશે. જૂના મિત્ર સાથે મુલાકાત થવાથી આનંદ મળશે. કોર્ટ-કચેરી સંબંધિત બાબતોમાં સાવચેતી રાખવી, નુકસાનની સંભાવના છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ, વ, ઉ)

આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે. યાત્રા અથવા પ્રવાસનું આયોજન સફળ થઈ શકે છે. પરિવારની કેટલીક બાબતોને લઈને તણાવ અનુભવાઈ શકે છે, તેથી ધીરજ રાખો. માનસિક ચિંતાથી દૂર રહેવાનો પ્રયાસ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક, છ, ઘ)

નવા રોકાણ માટે દિવસ અનુકૂળ છે. પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. નોકરી-ધંધામાં લાભ મળવાની સંભાવના છે. જૂના મિત્ર સાથેની મુલાકાતથી કોઈ નવો લાભ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ, હ)

આવકમાં વધારો થવાની સંભાવના છે. કાર્યસ્થળે તમારા પ્રયત્નોનું સારું પરિણામ મળશે. જીવનસાથી અથવા પાર્ટનર સાથેની યાત્રા લાભદાયી બની શકે છે. સહકર્મીઓનો સહયોગ મળવાથી કામ સરળ બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ, ટ)

વ્યવસાયમાં નવા અવસર મળી શકે છે. સહયોગીઓ અને માતા-પિતાનો સહકાર મળશે. લાંબા સમયથી ચાલી રહેલી તબિયતમાં સુધારો જોવા મળી શકે છે. આત્મવિશ્વાસ સાથે આગળ વધો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ, ઠ, ણ)

આજે ઉધાર આપવાનું કે લેવાનું ટાળો. નાણાકીય બાબતોમાં વિશેષ સાવધાની રાખવી. સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. સગા-સંબંધીઓ સાથે મતભેદ થઈ શકે છે, શાંતિથી વાતચીત કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર, ત)

સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો અને વધુ થાક ટાળો. તમારા સ્વભાવમાં નમ્રતા રાખવાથી સંબંધો મજબૂત બનશે. બિનજરૂરી મુસાફરી ટાળવી યોગ્ય રહેશે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન, ય)

આજે કોઈપણ પ્રકારની છેતરપિંડીથી સાવચેત રહો. મિલકત સંબંધિત નિર્ણય ઉતાવળમાં ન લો. સહકર્મીઓ અને મિત્રોનો સહયોગ મળશે. સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ, ધ, ફ, ઢ)

આવકમાં વધારો થવાના સંકેત છે. જીવનસાથી સાથે નાનાં મતભેદ થઈ શકે છે, સમજદારીથી કામ લો. કાર્યમાં સફળતા મળશે, પરંતુ થોડો સમય લાગી શકે છે. પરિવારનો સહયોગ મનોબળ વધારશે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ, જ)

હાલ રોકાણ માટે સમય અનુકૂળ નથી. પરિવાર સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે. વ્યવસાયમાં દરેક નિર્ણય સમજી-વિચારીને લો. ખર્ચમાં વધારો થવાની સંભાવના હોવાથી બજેટનું ધ્યાન રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ, શ, સ, ષ)

મિત્રોની કોઈ વાત મનને દુઃખી કરી શકે છે. વડીલોનો આશીર્વાદ અને માર્ગદર્શન લાભદાયી રહેશે. નોકરી અને ધંધામાં પ્રગતિના યોગ છે. ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ, ચ, ઝ, થ)

વાહન ચલાવતી વખતે વિશેષ સાવધાની રાખો. વ્યવસાયમાં મહેનત વધશે, પરંતુ તેનું ફળ પણ મળશે. ઉધારી અને બિનજરૂરી ખર્ચથી દૂર રહો. કોઈપણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ મૂકવાનું ટાળો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aaj nu Rashifal Today Panchang Daily Rashifal 25 July 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ