બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બેંક નહીં, પોસ્ટ ઓફિસની આ RD સ્કીમ બનાવી શકે છે માલામાલ, વ્યાજથી જ થશે 5 લાખની આવક
6 ફોટો ગેલેરી
Last Updated: 10:57 PM, 24 July 2026
1/6
જો તમારે નાની-નાની બચતો કરીને મોટી રકમ જમા કરવી હોય અને રોકાણ પણ સંપૂર્ણ સુરક્ષિત રહે તો પોસ્ટ ઓફિસની સરકારી યોજનાઓ ખૂબ જ ફેમસ છે. આ યોજનાઓ બેંક FD કરતાં વધુ વ્યાજ આપે છે. જે તેમની લોકપ્રિયતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આવી જ એક યોજના છે પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (RD) સ્કીમ. જેમાં નિયમિત રોકાણ કરીને તમે માત્ર વ્યાજમાંથી જ 5 લાખ રૂપિયા કમાઈ શકો છો.
2/6
દરેક વ્યક્તિ પોતાની આવકમાંથી થોડી બચત કરીને એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં પૈસા સુરક્ષિત રહે અને સારું વળતર મળે. જેમાં પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ્સ આ માટે બેસ્ટ ઓપ્શન છે. કેમ કે આમાં કરેલા રોકાણની સુરક્ષાની ગેરંટી ખુદ સરકાર આપે છે. આ યોજનાઓને ‘Zero Risk Scheme’ કહેવામાં આવે છે.
3/6
4/6
5/6
6/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ