બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / ધંધામાં નવી તકો મળે, આ રાશિના જાતકોને ઉતાવળીયા નિર્ણય નુકસાન કરાવે,જુઓ આજનું રાશિફળ

photo-story

13 ફોટો ગેલેરી

રાશિ ભવિષ્ય / ધંધામાં નવી તકો મળે, આ રાશિના જાતકોને ઉતાવળીયા નિર્ણય નુકસાન કરાવે,જુઓ આજનું રાશિફળ

Last Updated: 10:00 PM, 5 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope : તમામ રાશિના જાતકો માટે જુઓ ગુરૂવાર (06 ઓગસ્ટ 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

06 08 2026 ગુરુવાર, માસ અષાઢ, પક્ષ વદ, તિથિ આઠમ સાંજે 6:52 પછી નોમ, નક્ષત્ર ભરણી, યોગ ગંડ, કરણ કૌલવ, રાશિ મેષ (અ.લ.ઈ.) રાત્રે 1:52 પછી વૃષભ (બ.વ.ઉ.).

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ તબિયતની બાબતમાં સાચવવું, ઉતાવળીયા નિર્ણય નુકસાન કરાવે, પારિવારિક સમસ્યામાં સમાધાન મળે, વિઘ્ન સંતોષીઓ નુકસાન કરાવે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવક ઓછી ખર્ચ વધી શકે છે, વિચાર્યા વગરનાં કામો નુકસાન કરે, આવક માટે નવા રસ્તાઓ મળશે, ધારેલા કામકાજમાં ફાયદો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકનાં નવા અવસરો જણાશે, લાંબા સમયનાં રોકાણ નુકસાન કરે, જીવનસાથી અને સંતાનનો પ્રેમ મળશે, મહેનત કરતા ફળ ઓછું મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પિતા અને વડીલોનાં આશીર્વાદ ફળશે, સ્વજનોનાં સહયોગથી કામ સુધારો જણાશે, વેપારમાં લાભ થશે, માતા સાથે વૈચારિક મતભેદ જણાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે, કામની શરૂઆત ધીરજથી કરવી, ગૃહિણી માટે સારો સમય, મુસાફરીનાં યોગ જણાય.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની બાબતમાં સાચવવું, નાના-મોટા રોકાણ નુકસાન કરાવે, મિત્રો દ્વારા પ્રગતિ અને લાભ થાય, નોકરીમાં કામનો ભાર જણાય.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સહયોગથી કામમાં સુધારો જણાય, વેપારીઓ સાથેના સંબંધથી લાભ થાય, ધંધામાં ઉધારીથી સાચવવું, લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ તબિયતની બાબતમાં સાચવવું, શેરબજારમાં લાભની સંભાવના છે, વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળે, પરિવારમાં માનસિક અશાંતિ જણાય.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વિદ્યાર્થીઓએ મહેનત વધારે કરવી, ધંધામાં નવી તકો મળે, સમય આપને અનુકૂળ બનશે,શત્રુ પક્ષથી સાવધાની રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ માતાની તબિયત બાબતે સાચવવું, જીવનસાથી સાથે સારો વ્યવહાર રાખવો, પરિવાર સાથે પ્રવાસનું આયોજન થશે, નોકરિયાતને ખર્ચમાં વધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ હરીફાઈવાળા કામમાં સફળતા મળે, ભાઈ-ભાંડુથી સારો લાભ થાય, ધંધામાં સમસ્યા રહેશે, પૈતૃક સંપત્તિના કામમાં સહયોગ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ હરવા ફરવાનું અધિક રહેશે, પરિવારમાં ખર્ચ રહેશે, જમીનને લગતા કામકાજમાં લાભ થાય, નાના-મોટા રોકાણા લાભ કરાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Today's Horoscope Daily Rashifal 06 august 2026 Today panchang
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ