બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / શિક્ષકો આનંદો! હવે મળશે આ મોટો લાભ, ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ખુશખબર / શિક્ષકો આનંદો! હવે મળશે આ મોટો લાભ, ગુજરાત સરકારનો મોટો નિર્ણય

Published By: Hiralal Parmar

Last Updated: 03:59 PM, 3 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારે પ્રાથમિક વર્ગના શિક્ષકો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે.

ગુજરાત સરકારે પ્રાથમિક વર્ગના શિક્ષકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે જાહેર કર્યું છે હવેથી ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને પણ મેડિકલ રિઇમ્બર્સમેન્ટના લાભ મળશે. તે ઉપરાંત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમોનો શિક્ષકોને પણ લાભ મળશે.

અગાઉ માધ્યમિક શાળાના શિક્ષકોને મળતો હતો લાભ

ઉલ્લેખનીય છે કે અગાઉ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને જ લાભ મળતો હતો પરંતુ હવેથી હવે પ્રાથમિક શાળાના શિક્ષકોને પણ તેનો લાભ મળશે.

વધુ વાંચો : માંજલપુર વિધાનસભામાં ફરી લહેરાયો ભગવો, પેટાચૂંટણીમાં ભાજપના સતિષ પટેલની જીત

મહત્વના મુદ્દા

  1. ગ્રાન્ટેડ શાળાના પાત્ર શિક્ષકો અને કર્મચારીઓને મેડિકલ ખર્ચની રિઇમ્બર્સમેન્ટ મળી શકશે.
  2. લાભ મેળવવા માટે સરકાર દ્વારા નક્કી કરેલા નિયમો, દસ્તાવેજો અને પ્રક્રિયાનું પાલન કરવું પડશે.
  3. કયા પ્રકારની સારવાર અને કેટલા ખર્ચની ભરપાઈ મળશે તે સરકારના ઠરાવ (GR) મુજબ નક્કી થશે.
  4. બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

bhupendra patel Gujarat government

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ