બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Sunny Leoneનો ખુલાસો: એડલ્ટ ફિલ્મોમાં કામ કરવાની જાણ થતાં પરિવારને લાગ્યો આઘાત, માતા ખૂબ રડી પડ્યાં

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / Sunny Leoneનો ખુલાસો: એડલ્ટ ફિલ્મોમાં કામ કરવાની જાણ થતાં પરિવારને લાગ્યો આઘાત, માતા ખૂબ રડી પડ્યાં

Last Updated: 05:11 PM, 3 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Sunny Leone: બોલીવુડ અભિનેત્રી સની લિયોન એક સમયે એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી. તેણે 'કરનજીત કૌર: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોન' નામની જીવનચરિત્રાત્મક માં સીરિઝમાં પોતાની સફર વિશે ખુલીને વાત કરી હતી.

1/6

photoStories-logo

1. સનીએ તેના જીવનની વાત

સનીએ આને તેના જીવનની સૌથી પીડાદાયક ક્ષણોમાંની એક ગણાવી હતી. તેના કહેવા મુજબ, જ્યારે તેની માતાને આ વાતની જાણ થઈ, ત્યારે તેમનો પહેલો પ્રશ્ન એ હતો કે, "શું તું નેકેડ હતી?" સત્ય જાણીને તેનો પરિવાર સંપૂર્ણ રીતે તૂટી પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. એડલ્ટ ફિલ્મોમાં કામ કરવાને કારણે

સનીને અંદાજ હતો કે આ સમાચાર તેના માતા-પિતા માટે આઘાતજનક હશે. જોકે ન્યૂડ ફોટોશૂટ અને એડલ્ટ ફિલ્મોમાં કામ કરવાને કારણે તે ફાઇનાન્શિયલ સ્ટ્રોંગ બની હતી, તેમ છતાં તેના પરિવારને આ વિશે જણાવવું તેના માટે અત્યંત મુશ્કેલ હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. 1 લાખ ડોલરનું મળ્યું ઈનામ

સનીને વિચાર આવ્યો કે જો તે આ વાતની સાથે કોઈ સારા સમાચાર પણ જણાવશે, તો તેના માતા-પિતાનો ગુસ્સો ઓછો થશે. તેણે ઘરે જઈને તેમને કહ્યું કે તેને 'પેન્ટહાઉસ પેટ ઓફ ધ યર' તરીકે પસંદ કરવામાં આવી છે અને તે બદલ તેને 1 લાખ ડોલરનું ઈનામ મળ્યું છે. આ સાંભળીને ઘરમાં સ્તબ્ધ કરી દેનારી શાંતિ છવાઈ ગઈ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ભાઇનું નામ વાપર્યુ

તેની માતાએ ફક્ત એક જ પ્રશ્ન પૂછ્યો: "શું તું કપડાં વગરની હતી?" આ કહેતા તે રડી પડી. સનીએ કહ્યું, "જ્યારે મારી માતાને ખબર પડી કે હું કોણ છું, ત્યારે તે નારાજ થઈ ગઈ. તેણે પૂછ્યું, 'તું તારા ભાઈનું નામ કેમ વાપર્યું?'" (સનીના ભાઈનું નિકનેમ સની છે.) સનીના પિતા પણ ગુસ્સે હતા. તેમને દુઃખ થયું કે તેમની પુત્રીએ આટલો મોટો નિર્ણય લેતા પહેલા વિચાર્યું ન હતું. જોકે, તેમણે પછીથી સ્વીકાર્યું કે તેમની પુત્રીએ આ રસ્તો પસંદ કર્યો હોવાથી, તેણીએ તેમાં સફળ થવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો

સનીએ સ્પષ્ટ કર્યું કે તેના પિતાએ ક્યારેય તેના વ્યવસાયને મંજૂરી આપી ન હતી. તેનું કહેવું છે કે કોઈ પણ માતા-પિતા તેમના સંતાન માટે આવું ઈચ્છે નહીં. સની આ ક્ષેત્રમાં ખૂબ પૈસા કમાઈ રહી હતી, તેથી જ તેણે એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો. સનીના જણાવ્યા અનુસાર, તેનો પરિવાર ગરીબ નહોતો, પરંતુ તેના માતા-પિતા તેની અને તેના ભાઈની દરેક જરૂરિયાત પૂરી કરી શકતા નહોતા. તેથી જ તે પોતાના પગ પર ઊભા રહેવા માંગતી હતી. સનીના વ્યવસાયને કારણે તેના માતા-પિતાએ ઘણાં મહેણાં સાંભળવાં પડતાં હતાં.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. બોલિવુડમાં આ રીતે કરી એન્ટ્રી

એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ સની 'બિગ બોસ'માં જોવા મળી હતી, જેનાથી તેને ખૂબ લોકપ્રિયતા મળી. તેણે 'જિસ્મ 2' ફિલ્મથી બોલિવૂડમાં પદાર્પણ કર્યું. 'રાગિની એમએમએસ 2', 'મસ્તીઝાદે' અને 'વન નાઈટ સ્ટેન્ડ' જેવી ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત, તેણે અનેક શોનું સંચાલન પણ કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

mother devastated daughter adult films nude photoshoots cried sunny leone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ