બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદમાં કળશ યાત્રામાં રોડ પર મેયર હિતેશ બારોટે કર્યું દિલ જીતી લેતું કામ, તમે પણ આવું કરજો
Last Updated: 05:20 PM, 3 August 2026
અમદાવાદ શહેરમાં આજે કળશ યાત્રા વખતે મેયર હિતેશ બારોટનું એક કામ લોકોને ખૂબ પસંદ પડ્યું હતું. હકીકતમાં કળશ યાત્રા વખતે રોડ પર કચરો દેખાતાં મેયર જાતે થેલી ઊંચકી લીધી હતી.
ADVERTISEMENT
અમદાવાદમાં કળશ યાત્રાનું આયોજન
અમદાવાદ શહેરમાં આજે કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્દિરા બ્રિજ ખાતે શહેર સંગઠન દ્વારા કરાસીયાત્રા નું આયોજન કરીને અમદાવાદ શહેરમાં લગભગ 12 km જેટલા વિસ્તારોમાં કે જ્યાં ઉત્તર પ્રદેશ થી આવેલા નાગરિકો ગુજરાતમાં વસવાટ કરી રહ્યા છે સાથે જ રોહિત સમાજના લોકો જ્યાં વસવાટ કરી રહ્યા છે તેવા વિસ્તારોમાં આ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
શહેર ભાજપ પ્રમુખે શું કહ્યું
આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખે એવું કહ્યું કે સંત રવિદાસજી કે જે મૂળ કાશીના હતા અને તેમની 650 મી જન્મ જયંતી નિમિત્તે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સમાજના કલ્યાણ માટે તેઓનો ખૂબ મોટું યોગદાન છે તેમણે અસ્પૃશ્યતા નિવારણ માટે ખૂબ પ્રયત્ન કર્યા હતા સનાતન સંસ્કૃતિ ટકી રહે તે માટે અનેક પ્રયત્નો કર્યા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : વલસાડનો સોના રૂપા ધોધ સોળે કળાએ ખીલ્યો, જોતાં જ મન મોહી જશે
મુખ્યમંત્રી સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
ADVERTISEMENT
શહેરમાં 12 km સુધી આ યાત્રા ફરશે જ્યારે યાત્રાની પૂર્ણાહુતિ અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે યોજવામાં આવશે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા 500 મીટર ચાલીને મંદિરની અંદર લઈ જશે જ્યારે મંદિરમાં માટેની પૂજા વિધિ કર્યા બાદ શહેરના તમામ વોર્ડમાં આ માટી લઈ જવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.