બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / તમારા કામનું / 7 ઓગસ્ટથી શરૂ થશે મેગા સેલ, Samsung, OnePlus અને iQOO સહિતના સ્માર્ટફોન પર મળશે ભારે ડિસ્કાઉન્ટ અને બેન્ક ઓફર્સ

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / 7 ઓગસ્ટથી શરૂ થશે મેગા સેલ, Samsung, OnePlus અને iQOO સહિતના સ્માર્ટફોન પર મળશે ભારે ડિસ્કાઉન્ટ અને બેન્ક ઓફર્સ

Last Updated: 04:21 PM, 3 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Amazon Great Freedom Sale 2026: એમેઝોન ગ્રેટ ફ્રીડમ સેલ 2026 7 ઓગસ્ટથી શરૂ થશે. આ સેલ દરમિયાન ઘણા સ્માર્ટફોન ડિસ્કાઉન્ટેડ ભાવે ખરીદવા મળી શકે છે. ગ્રાહકોને બેંક ઓફર્સ અને કેશબેક દ્વારા વધારાના લાભો પણ મળશે.

1/5

photoStories-logo

1. સેલ 7 ઓગસ્ટથી શરૂ

Amazon Great Freedom Sale 2026: એમેઝોને તેના ગ્રેટ ફ્રીડમ સેલ 2026 ની તારીખ જાહેર કરી છે. આ સેલ 7 ઓગસ્ટથી શરૂ થશે અને સેમસંગ, વનપ્લસ, આઇક્યુઓ, રિયલમી, રેડમી અને લાવા જેવા બ્રાન્ડ્સના સ્માર્ટફોન પર મોટું ડિસ્કાઉન્ટ આપશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ફ્લેગશિપ સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ

એમેઝોને તેની ગ્રેટ ફ્રીડમ સેલ માઇક્રોસાઇટ પર અનેક સ્માર્ટફોન ઓફર્સ વિશે માહિતી શેર કરી છે. તાજેતરમાં લોન્ચ થયેલ સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 8 અલ્ટ્રા ₹1,99,999 ને બદલે ₹1,90,999 માં ઉપલબ્ધ થશે. આનો અર્થ એ છે કે ગ્રાહકો આ ફોન પર ₹9,000 સુધીની બચત કરી શકે છે. OnePlus 15 ₹81,999 માં ઉપલબ્ધ થશે. Samsung Galaxy S25 Ultra અને Samsung Galaxy M47 5G પણ ડિસ્કાઉન્ટેડ કિંમતે ઉપલબ્ધ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. આ સ્માર્ટફોન પર પણ શાનદાર ડીલ્સ

એમેઝન ગ્રેટ ફ્રીડમ સેલમાં વન પ્લસ 13એસ, રેડમી પ્રો 5જી, આઇકૂ જેડ11 લાઇટ5જી, રિયલમી નારજો 100એક્સ, આઇકૂ 15આર, વનપ્લસ નોર્ડ સીઇ 6, અને Lava Bold N2 જેવા સ્માર્ટફોન પણ ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. બેંક ઑફર્સ અને કેશબેક વધારાની બચત

સેલ દરમિયાન એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઇ વ્યવહારો પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ થશે. વધુમાં Amazon Pay UPI વડે ચુકવણી કરનારા ગ્રાહકોને ₹150 સુધીનું વધારાનું કેશબેક મળશે. Amazon Pay પર આઇસીઆઇસીઆઇ બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા ગ્રાહકોને 5 ટકા અમર્યાદિત કેશબેક મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. 7 ઓગસ્ટથી શરૂ થશે ધમાકેદાર સેલ

એમેઝોન ગ્રેટ ફ્રીડમ સેલ 2026 7 ઓગસ્ટથી શરૂ થશે. સ્માર્ટફોન ઉપરાંત, કંપનીએ લેપટોપ, ટેબ્લેટ, સ્માર્ટ ટીવી, પ્રોજેક્ટર, TWS, હોમ એપ્લાયન્સિસ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પર ઑફર્સની જાહેરાત કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Mega Sale Smartphone Amazon Great Freedom Sale
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ