બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / પુષ્ય નક્ષત્રમાં ગુરુની એન્ટ્રી, આ રાશિઓની કિસ્મત ચમકશે, ગુરુ ગોચરથી અટકેલા પૈસા પરત મળશે
7 ફોટો ગેલેરી
Last Updated: 07:31 PM, 5 August 2026
1/7
જ્યોતિષશાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિનું નક્ષત્ર બદલવું એક મોટી ઘટના માનવામાં આવે છે. ગ્રહોના ગુરુ બૃહસ્પતિ જ્યારે ‘નક્ષત્રોના રાજા’ કહેવાતા પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે તેની અસર માત્ર સામાન્ય વ્યક્તિ પર જ નહીં પરંતુ દેશની અર્થવ્યવસ્થા અને શેરબજારની ચાલ પર પણ જોવા મળે છે.
2/7
ગુરુ ગ્રહ બૃહસ્પતિ ધન, પ્રગતિ, જ્ઞાન અને બૅન્કિંગના કારક ગ્રહ છે. જ્યારે ગુરુ પુષ્ય નક્ષત્રમાં આવે છે ત્યારે બજારમાં પૈસાનો પ્રવાહ વધે છે અને રોકાણકારોનો વિશ્વાસ મજબૂત બને છે. આ સમયગાળામાં બૅન્કિંગ, ફાઇનાન્સ, સોના-ચાંદી, રિયલ એસ્ટેટ અને IT સેક્ટરના શેરોમાં જોરદાર તેજી આવી શકે છે. શેરબજારના જાણકારો અને જ્યોતિષીઓના મતે આ સમય ટૂંકા અને લાંબા ગાળાના બંને પ્રકારના રોકાણકારો માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરે છે. પુષ્ય નક્ષત્રમાં ગુરુના આગમન સાથે ચાર રાશિઓના લોકોને શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અને વ્યવસાયમાં મોટો ફાયદો મળવાના મજબૂત સંકેતો છે.
3/7
4/7
5/7
6/7
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ