બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / કળિયુગની પરકાષ્ઠા! ગાંધીનગરમાં સગા પિતાએ 4 વર્ષની માસૂમ પુત્રી પર દુષ્કર્મ આચરતાં મચ્યો ખળભળાટ

ક્રાઈમ / કળિયુગની પરકાષ્ઠા! ગાંધીનગરમાં સગા પિતાએ 4 વર્ષની માસૂમ પુત્રી પર દુષ્કર્મ આચરતાં મચ્યો ખળભળાટ

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 06:59 PM, 5 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમા એક હચમચાવતો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક સગા પિતાએ તેની દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું.

ગાંધીનગરમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. મોટા ચીલીડોમાં સગા પિતાએ તેની 4 વર્ષની માસૂમ દીકરી પર દુષ્કર્મ આચરતાં અરેરાટી વ્યાપી હતી. પિતાના દુષ્કર્ષનો ભોગ બનેલી દીકરીને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે અને પોલીસે આ કેસમાં તપાસ શરુ કરી દીધી છે. પોલીસે કહ્યું કે ડોક્ટરના અભિપ્રાય બાદ ફરિયાદની કાર્યવાહી કરવામાં આવશે.

ચાર વર્ષની માસૂમ બાળકીના દુષ્કર્મીને આજીવન કેસ

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ગાંધીનગરમાં પણ આવો એક ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ગાંધીનગરના સેક્ટર-24 વિસ્તારમાં ચાર વર્ષની માસૂમ બાળકી સાથે થયેલા દુષ્કર્મના જઘન્ય કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં આરોપી રામનીત દેવનંદન રામરૂપ યાદવને દોષિત ઠેરવી તેના જીવનના અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી હતી. પીડિત બાળકીના પુનર્વસન અને સહાય માટે ₹10 લાખનું વળતર ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.

વધુ વાંચો : એલર્ટ! ગુજરાતમાં ફેલાઈ રહી છે આ બીમારી, કેન્દ્ર સરકારે તાબડતોબ લીધું મોટું એક્શન, સાચવજો બધા

સમગ્ર ગુજરાતમાં ખળભળાટ

આ કેસે સમગ્ર ગુજરાતમાં ભારે આક્રોશ અને ચિંતા પેદા કરી હતી. ઘટનાની તપાસ દરમિયાન ગાંધીનગર પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી અને મજબૂત પુરાવાઓના આધારે કોર્ટ સમક્ષ કેસ રજૂ કર્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gandhinagar crime news gandhinagar news gandhinagar

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ