બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
શું છે એની માન્યતા
આવું કરવા પર છોકરી સેક્સની ઇચ્છાને નિયંત્રિત કરી શકે છે. આ ઉપરાંક ધર્મ, પરંપરા અને સામાજિક ચલણનો પણ હવાલો આપવામાં આવે છે. મહિલા ખતનેનું ચલણ મુસ્લિમ અને ઇસાઇ સમુદાયો ઉપરાંત કેટલાક સ્થાનિક ધાર્મિક સમુદાયોમાં પણ છે. આફ્રીકી દેશો, યમન, ઇરાકી, કુર્દિસ્તાન, એશિયા અને ઇન્ડોનેશિયામાં મહિલા ખતના વધારે ચલણમાં છે. ભારતમાં ઘણી જગ્યાએ આજે પણ એની માન્યતા છે.
ADVERTISEMENT
થઇ શકે છે આવી સમસ્યાઓ
છોકરીઓના ખતના શિશુ અવસ્થાથી લઇને 15 વર્ષ સુધીની ઉંમર વચ્ચે થાય છે. સામાન્ય રીતે પરિવારની મહિલાઓ જ આ કામને અંજામ આપે છે. ખતના કરનારી મહિલાઓ પોતાના જીવનસાથી પ્રત્યે વધારે વફાદાર હોય છે.
ADVERTISEMENT
ખતનાના કારણે લાંબા સમય સુધી રહેતો દુખાવો, માસિક ધર્મથી જોડાયેલી સમસ્યાઓ, પેશાબનું ઇન્ફેક્શન અને બાંઝપન જેવી સમસ્યાઓ થઇ શકે છે. ઘણી છોકરીઓને વધારે લોહી નિકળવાથી મૃત્યુ પણ થઇ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.