બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / Thinking of booking a travel package? So note these things first
Sanjay Vibhakar
Last Updated: 12:03 PM, 1 February 2024
ADVERTISEMENT
પ્રવાસને યાદગાર બનાવવા માટે જરૂરી છે કે પ્રવાસનું પ્લાન બનાવતા પહેલા અમુક બાબતોની જરૂર જાણકારી લેવામાં આવે.
ADVERTISEMENT
ગંતવ્યની માહિતી
પ્રથમ તમે જે જગ્યાએ જઈ રહ્યા છો, તે જગ્યાની સંપૂર્ણ માહિતી મેળવી લો. તમારે તે જગ્યા પર શું જોવું છે. તે જાણવું તમારા માટે મહત્વપૂર્ણ છે.
શુલ્ક જાણો
ઘણી વખત લોકો હોટેલ બુક કરતાં પહેલા છૂપાયેલા ચાર્જ ચેક કરવાનું ભૂલી જાય છે. જેના કારણે તેમને નુકસાન થઈ શકે છે.
સુવિધાઓ જાણો
હોટેલ બુક કરાવતા પહેલા જાણી લો કે, તે જગ્યાએ તમને કઈ સુવિધાઓ મળશે. હોટેલ અને મસાફરીનો કેટલો ખર્ચ થશે. તે જાણવું ખૂબ જ જરૂરી છે.
કયા દસ્તાવેજો રાખવા
ટ્રાવેલ પેકેજ બુક કરતાં પહેલા તમારે કયા દસ્તાવેજ સાથે રાખવાના છે, તેની માહિતી મેળવો. તમારા અસલ દસ્તાવેજોની નકલ પણ તમારી સાથે રાખો.
વાંચવા જેવું: બાળકોને મેન્ટલી ફિટ રાખવાં છે? તો એક્ઝામ પૂર્ણ થતા જ તૈયાર કરી દો આ પ્લાન
કેન્સલેશન પોલિસી
કોઈ પણ વસ્તુની ચુકવણી કરતાં પહેલા તેની કેન્સલેશન પોલિસી જાણી લેવી જોઈએ. ઉતાવળના કારણે તમારા પૈસા અટકી શકે છે.
હવામાનની સ્થિતિ જાણો
તમે જે સ્થળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તે સ્થળની હવામાન પરિસ્થિતિઓ ચોક્કસપણે જાણી લેવી જોઈએ. તમે બીમાર ન થઈ જાવ એ પ્રમાણે તમારું પેકિંગ રાખો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.