બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / These people should not be vaccinated even though they are 18 years old

તમારા કામનું / 18 વર્ષ ઉંમર છે તેમ છતાં આ લોકોએ ન લેવી જોઇએ વેક્સિન, જાણો કેમ

Kinjari

Last Updated: 06:16 PM, 30 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

18 વર્ષથી ઉપરના લોકોને પણ 1 મેથી વેક્સિન આપવાની છે અને તેનુ રજીસ્ટ્રેશન પણ શરૂ થઇ ગયુ છે પરંતુ આ લોકોએ વેક્સિન ન લેવી જોઇએ.

  • 18 વર્ષ છતાં આ લોકોએ ન લેવી જોઇએ રસી
  • અલગ અલગ કંપનીની વેક્સિન ન લેવી 
  • ડૉક્ટરની સલાહ લીધા બાદ વેક્સિન લેવી

કોરોના વાયરસના વધતા જતા કેસના કારણે વેક્સિનેશન પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવી છે. વેક્સિનને લઇને કેટલાક લોકોના મનમાં શંકા પણ છે અને ડરનો માહોલ પણ છે. કારણકે કેટલાક લોકોમાં વેક્સિન લીધા બાદ સાઇડ ઇફેક્ટ પણ જોવા મળી છે. કેટલાક લોકોની તો મોત પણ થઇ છે માટે જો તમારી ઉંમર 18 વર્ષ છે તેમ છતાં જો તમે આ કેટેગરીમાં આવો છો તો વેક્સિન ન લેવી જોઇએ

વેક્સિનના ડોઝ ઇન્ટરચેન્જ ન કરો 
આ વખતે દેશમાં 2 વેક્સિનનો ઉપયોગ થઇ રહ્યો છે. ભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઇન્સ્ટીટ્યુટની કોવિશિલ્ડ. તમે વેક્સિન લો તો ખાસ ધ્યાન રાખજો કે બંને ડોઝ ઇન્ટરચેન્જ ન થઇ જાય. જો પહેલો ડોઝ કોવિશિલ્ડનો લીધો છે તો બીજો ડોઝ કોવેક્સિનનો ન લઇ શકાય. 

કોણે ન લેવી જોઇએ વેક્સિન

  • 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોએ વેક્સિન ન લેવી જોઇએ
  • ગર્ભવતી મહિલા અને બ્રેસ્ટ ફીડીંગ કરવતી મહિલાઓએ કોરોનાની વેક્સિન ન લેવી જોઇએ કારણકે ગર્ભવતી મહિલાઓને કોરોના વેક્સિન ટ્રાયલમાં સામેલ નહોતી કરવામાં આવીય 
  • જો પહેલા ડોઝમાં કોઇએ વેક્સિન લીધી અને તેને એલર્જી થઇ છે તો તેણે બીજો ડોઝ ન લેવો જોઇએ
  • જે લોકોમાં કોવિડના સક્રિય લક્ષણ દેખાઇ રહ્યાં હોય તે લોકોએ રસી ન લેવી જોઇએ
  • જો કોઇ વ્યક્તિને તાવ કે બ્લિડીંગ ડિસઓર્ડર છે તો તેમણે વેક્સિન ન લેવી જોઇએ
  • કોરોના વાયરસથી પીડિત જે દર્દીઓનો ઇલાજ પ્લાઝ્મા થેરાપી કે એન્ટીબોડીઝની મદદથી થયો હોય તેવા પેશન્ટે 4 થી 8 અઠવાડીયા બાદ વેક્સિન લેવી જોઇએ. 
     

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ