Ek Vaat Kau / આજથી બદલાઈ ગયા આટલા નિયમો, સપ્ટેમ્બરના અંત પહેલા કરી લેજો કામ

નવા મહિનાની શરૂઆત થાય એટલે નવા નિયમો પણ લાગૂ થાય. ત્યારે આજથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થતા જ બેંકમાં અને વાહનના પ્રિમિયમને લગતા કેટલાક નિયમોમાં બદલાવ આવ્યા છે, આ બદલાવ અંગે વિગતવાર જાણવા ઇચ્છતા હોય તો જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ