બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / There will be restlessness, there is a possibility of hard work to get wealth, there are signs of destruction for the people of this zodiac sign on Sunday, see today horoscope.

15 ઓક્ટોબર / બેચેની રહેશે, ધનપ્રાપ્તિ માટે અધિક મહેનતના સંયોગ, આ રાશિના જાતકોને રવિવારના દિવસે વિધ્નના સંકેત, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 07:15 AM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
15 10 2023 રવિવાર
માસ આસો
પક્ષ શુક્લ
તિથિ એકમ
નક્ષત્ર ચિત્રા
યોગ વૈધૃતિ સવારે 10.22 પછી વિશ્કુંભ
કરણ કિન્સ્તુઘ્ન બપોરે 12.01 પછી બવ
રાશિ તુલા (ર.ત.)

મેષ  (અ.લ.ઈ.)  
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરીયાત વર્ગને શાંતિ જણાશે. કામકાજમાં સામાન્ય ઉચાટ જણાશે.  વિવાદિત કાર્યોથી દૂર રહેવું. તબિયત બાબતે કાળજી રાખવી.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સંતાનોના પ્રશ્નોમાં સમાધાન મળશે. દામ્પત્ય જીવનમાં સામાન્ય અશાંતિ જણાશે. કામકાજમાં ઓછો સહયોગ મળશે. ધંધા-વેપારમાં સાચવીને કામ કરવું.

મિથુન  (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામના ભારને હળવો કરી શકશો. સહકર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે. સહકર્મચારીઓનો સહયોગ મળશે. પારિવારિક પ્રશ્નોમાં હળવાશ અનુભવશો.

કર્ક (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ યાત્રા-પ્રવાસમાં સાવધાની રાખવી. નવી વસ્તુ ખરીદવાથી લાભ જણાશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. પદ અને પરિવારને સરખું મહત્વ આપો.

સિંહ (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આવકના નવા સાધનો મળશે.  સમસ્યાઓમાં સમાધાન મળશે. વિરોધીઓથી પરેશાની વધશે. કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં.

કન્યા  (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધર્મકાર્ય માટે બહાર જવું પડે. સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે. આજે ઉત્તમ આનંદ મેળવી શકશો. ધનપ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે.

તુલા  (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં અનુકૂળતા જણાશે. તબિયત બાબતે કાળજી રાખવી. કામ વધારે છત્તાં આનંદ જણાશે. મનોકામનાની પૂર્તિ માટે સારો સમય છે.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રોકાયેલા કાર્યો પૂરાં થશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે.  જમીન-વાહન લે-વેચથી લાભ જણાશે. ધંધામાં મહેનત વધારે કરવી પડશે.

ધન  (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  રોકાણના નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં. વાણી-વ્યવહારમાં નમ્રતા રાખવી. સગા-સંબંધીઓમાં તણાવ જણાશે. પારિવારિક સંબંધોમાં સાચવીને કામ કરવું.

મકર  (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વડીલવર્ગની તબિયત વિશે ચિંતા રહેશે. થોડી બેચેની અને કામની ચિંતા રહેશે. અગત્યના નિર્ણયો સાચવીને કરવા. કામકાજમાં સંભાળીને કરવું.

કુંભ  (ગ.શ.ષ.સ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામમાં નવા અવસરો મળશે. સંપત્તિ સંબંધી વિવાદોમાં સફળતા મળશે. ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થશે.

મીન  (દ.ચ.ઝ.થ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મહત્વના કાર્યોમાં સફળતા, સહયોગ મળશે. વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો. સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી. જીવનસાથી સાથે મતભેદ જણાશે.

શુભાંક - આજનો શુભ અંક છે 6
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.06 થી 12.28 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 4.30 થી 6.00 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ