બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજસ્થાનના ઝૂંઝૂનુની HCL ખાણમાં બન્યો મોટો બનાવ

logo

રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર: ગુજરાત હાઇકોર્ટ

logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

VTV / ભારત / પ્રવાસ / હવેથી કઇ ટિકિટ પર લાગશે કેટલો ચાર્જ? કેન્સલેશનના નિયમોમાં ફેરફાર, જાણો

જાણવા જેવું / હવેથી કઇ ટિકિટ પર લાગશે કેટલો ચાર્જ? કેન્સલેશનના નિયમોમાં ફેરફાર, જાણો

Last Updated: 03:31 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Railways Ticket Cancellation Charges: ભારતીય રેલવેની કમાણીનો એક મોટો ભાગ ટિકિટ કેન્સલેશનના ચાર્જથી પણ છે. પરંતુ હવે રેલવેએ વેટિંગ અને આરએસીની ટિકિટ કેન્સલેશન ચાર્જમાં ફેરફાર કર્યો છે.

ભારતીય રેલવેમાં રોજ કરોડો યાત્રી મુસાફરી કરે છે. તેમાંથી મોટી સંખ્યામાં લોકો આરક્ષિત કોચમાં સફર કરે છે. એટલે કે ટિકિટ બુક કરાવીને ટ્રાવેલ કરે છે. આ દરમિયાન એવું પણ થાય છે કે ઘણા લોકોની ટિકિટ કન્ફર્મ નથી થઈ શકતી. વેટિંગમાં જ રહી જાય છે તો ઘણા લોકોની ટિકિટ RACમાં થઈ જાય છે.

train-3

તેમાં ગણી ટિકિટ લોકો કેન્સલ કરાવી દે છે. આ ટિકિટોના કેન્સલેશનથી પણ રેલવેને કરોડોનો ફાયદો થાય છે. કારણ કે રેલવે આ ટિકિટો પર કેન્સલેશન ચાર્જ વસુલે છે. જેનાથી પણ કરોડોની કમાણી થઈ જાય છે. પરંતુ હવે રેલવેએ પોતાના કેન્સલેશન ચાર્જમાં ફેરફાર કરી દીધો છે. જેનાથી સામાન્ય માણસને ફાયદો થશે. આવો જાણીએ શું છે નવા ચાર્જ.

હવે કેન્સલેશન ચાર્જ રહેશે આટલો

ભારતીય રેલવે દ્વારા હવે વેટિંગ ટિકિટ અને આરએસી ટિકિટના કેન્સલેશનમાં લાગતા એક્સ્ટ્રા ચાર્જને ખતમ કરી દેવામાં આવ્યો છે. એટલે કે જો તમારી ટિકિટ હવે વેટિંગમાં છે કે RAC છે અને તમે તેને કેન્સ કરાવવા માંગો છો તો તેને કેન્સલ કરતી વખતે તમારે કોઈ બીજો એક્સ્ટ્રા ચાર્જ નહીં ચુકવવો પડે. તેના માટે હવે 60 રૂપિયા ચાર્જ ફિક્સ કરી દેવામાં આવ્યો છે.

train

વધુ વાંચો: જ્યાં ફરવાની સાથે-સાથે મળે છે નોકરીનો બેસ્ટ અવસર, બસ કરવું પડશે આ નિયમોનું પાલન

જો તમે સ્લીપર ક્લાસની ટિકિટ બુક કરાવી છે જેને તમે કેન્સલ કરાવવા માંગી રહ્યા છો તો તેના માટે તમારે 120 રૂપિયા કેન્સલેશન ચાર્જ કપાશે. આ રીતે જો થર્ડ એસીની ટિકિટને તમે કેન્સલ કરાવી રહ્યા છો તો તમને 180 રૂપિયા કેન્સલેશન ચાર્જ આપવો પડશે. સેકેન્ડ એસીમાં 200 રૂપિયા ચાર્જ કરી દેવામાં આવ્યો છે. તો ત્યાં જ ફર્સ્ટ એસીમાં હવેથી કેન્સલેશન ચાર્જ 240 રૂપિયા લાગશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ