બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / રાજકોટ / There has been a sharp increase in Gir, there has been such an increase in the number compared to last year, the death toll is also alarming

ગાંધીનગર / ગીરમાં સાવજ વધ્યા, ગત વર્ષ કરતાં સંખ્યામાં થયો આટલો વધારો, સામે મોતનો આંકડો પણ ચિંતાજનક

Vishal Khamar

Last Updated: 07:16 PM, 28 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદરના બરડા ડુંગરમાં સિંહના વસવાટ મુદ્દે સાંસદે વનમંત્રીને બે પત્ર લખ્યા છે. જેમાં પ્રથમ પત્રમાં બરડા ડુંગરમાં સિંહોનો વસવાટ જોખમી હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેનો વિરોધ થતા સાંસદે પીછે હઠ કરી બીજો પત્ર લખ્યો હતો.

  • પોરબંદરનાં સાંસદનો પત્ર બન્યો ચર્ચાનો મુદ્દો
  • સિંહ પ્રેમીઓના વિરોધ બાદ સાંસદ રમેશ ધડુકની પીછેહઠ
  • વિરોધ બાદ સાસંદે ફરી વનમંત્રીને લખ્યો હતો પત્ર

પોરબંદરના બરડા ડુંગરમાં સિંહોનાં વસવાટ મુદ્દે વનમંત્રીને સાંસદ રમેશ ધડુકનાં પત્રથી વિવાદ થયો છે. જેમાં બરડા ડુંગરમાં સિંહોનો વસવાટ જોખમી હોવાનો સાંસદે પત્ર લખ્યો હતો. ત્યારે સિંહોનાં વસવાટ થશે તો માલધારીઓ માટે આફતરૂપપ હોવાનો નિર્દેશ પણ કરવામાં આવ્યો છે. જેમાં પોરબંદરરમાં સિંહ પ્રેમીઓએ રમેશ ધડુકના પત્રનો વિરોદ કર્યો હતો.  ત્યારે સાંસદ રમેશ ધડુકે પત્રમાં સિંહોનો વસવાટ થશે તો માલધારીઓ માટે આફતરૂપ હોવાનો નિર્દેશ કર્યો હતો. જેથી પોરબંદરમાં સિંહ પ્રેમીઓએ રમેશ ધડુકનાં પત્રનો વિરોધ કર્યો હતો. સિંહ પ્રેમીઓનાં વિરોધ બાદ સાંસદ રમેશ ધડુકની પીછેહઠ કરી છે.  વિરોદ બાદ સાંસદે ફરી વનમંત્રીને પત્ર લખ્યો હતો.  જેમાં તેઓએ સિંહોનો વસવાટ થાય તો અમને વાંધો નથીનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. ત્યારે ભાજપના સાંસદ દ્વારા ટૂંકા સમયમાં બે પત્રમાં અલગ અલગ રીતે તેઓએ રજૂઆત કરતા તેમનાં પત્રો ચર્ચાસ્પદ બન્યો છે. 

સાંસદે 16 તારીખે લખેલ પત્રનો વિરોધ થતા 27 તારીખે ફેરવી તોળી બોજો પત્ર લખ્યો હતો

વિધાનસભા ગૃહમાં માંગરોળના ધારાસભ્યના પ્રશ્ન પર સરકાર દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ગીર વિસ્તારમાં સિંહોની સંખ્યામાં વધારો થવા પામ્યો છે. જેમાં  ગીર વિસ્તારમાં 334 સિંહો છે. જ્યારે સિંહની સંખ્યામાં 30 સિંહનો વધારો થયો છે. જ્યારે ડિસેમ્બર 2022 સુધીમાં 334 સિંહ હોવાનો અંદાજ છે. 

પ્રતિકાત્મક ફોટો

અકુદરતી મૃત્યુ અટકાવવા જાહેર માર્ગો પર સ્પીડ બ્રેકર મુકાયાઃ સરકાર
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાના પ્રશ્ન પર સરકારે જવાબ રજૂ કર્યો હતો. જેમાં સરકારે કહ્યું હતું કે અકુદરતી મૃત્યું અટકાવવા માર્ગો પર સ્પીડ બ્રેકર મુકાયા છે.  ત્યારે સિંહ તથા વન્ય પ્રાણીઓની હત્યા અટકાવવા પગલા ભરાયા છે.  તેમજ રાજ્યમાં વર્ષે 2021-22 માં 240 સિંહ બાળના મૃત્યું થયા.  વર્ષે 2021-22 માં 370 દિપડાના મૃત્યું થયા. જ્યારે વર્ષ 2021-22 માં 214 સિંહોનાં કુદરતી મૃત્યું થયા.  વર્ષ 2021-22 માં 256 દિપડાના કુદરતી મૃત્યું થયા. તેમજ વર્ષ 2021-22 માં 26 સિંહોનાં અકુદરતી મૃત્યું થયા. જ્યારે વર્ષ 2021-22 માં 114 દિપડાનાં અકુદરતી મૃત્યું થયા છે. 

પ્રતિકાત્મક ફોટો

છેલ્લા વર્ષમાં કોઈ સહાય ન આપી હોવાનો ગૃહમાં રાજય સરકારનો જવાબ
રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના પ્રશ્ન પર સરકારે જવાબ રજૂ કર્યો હતો. સિંહના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને પૈસા ન આપ્યા હતા.  રાજ્ય સરકારે અલગ અલગ કામો માટે નાણાંકીય સહાય માંગી હતી. છેલ્લા વર્ષમાં કોઈ સહાય ન આપી હોવાનો ગૃહમાં રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો. તેમજ વિવિધ 12 યોજનાઓ માટે સહાય માંગવામાં આવી હતી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ