બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / The World Cup 2023 final will use the match pitch between India and Pakistan, giving them an advantage.

World Cup 2023 / વર્લ્ડકપની ફાઇનલમાં ભારત-પાકિસ્તાન મેચ જેવા દ્રશ્યો જોવા મળે તો નવાઈ નહીં! પિચને લઈને આવ્યા મોટા સમાચાર

Megha

Last Updated: 02:16 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાવાની છે. માનવામાં આવે છે કે આ મેચ ધીમી પીચ પર રમાશે, એટલે કે ફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ સમાન હોઈ શકે છે

  • વર્લ્ડકપ 2023ની ફાઈનલ પહેલા સૌથી વધુ ચર્ચા પીચની થઈ રહી છે 
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાવાની છે
  • આ ફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ સમાન હોઈ શકે છે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ 2023ની ફાઈનલ પહેલા સૌથી વધુ ચર્ચા પીચની છે. સમગ્ર વિશ્વકપ દરમિયાન પિચને લઈને ઘણી ચર્ચા થઈ છે. એક તરફ જ્યાં નાસિર હુસૈન જેવા દિગ્ગજ કેપ્ટને ભારતીય પીચના વખાણ કર્યા છે તો બીજી તરફ વિશ્વમાં પીચને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમીફાઈનલ પહેલા પીચ બદલવાનો વિવાદ છેડાઈ ગયો હતો. હવે ફાઈનલ પહેલા પણ દરેક જગ્યાએ માત્ર પીચની જ ચર્ચા થઈ રહી છે.

શું મેચ ધીમી પીચ પર રમાશે?
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાવાની છે. આ મેદાન પર 11 પિચો છે. માનવામાં આવે છે કે ફાઇનલ મેચ ધીમી પીચ પર રમાશે. એટલે કે બોલ પડ્યા પછી તે બેટ્સમેનોની નજીક અટકી જશે. આ મેચ આ જ મેદાન પર રમાયેલ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ સમાન હોઈ શકે છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડે સ્ટેડિયમમાં પિચનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું.

કાળી માટીની પિચ ધીમી છે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રણ પ્રકારની પીચો છે. કાળી માટીથી બનેલી, લાલ માટીમાંથી બનેલી અને બંને માટીના મિશ્રણથી બનેલી. કાળી માટીની પિચ સામાન્ય રીતે ધીમી હોય છે. સમાન વિકેટ પર ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન પાકિસ્તાનની ટીમ 191 રનમાં સમાઈ ગઈ હતી. ભારતે સાત વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. જાણવા મળ્યું છે કે ફાઇનલ મેચની પિચ પણ એવી જ હોવાની અપેક્ષા છે જ્યાં સ્પિનરોને વધુ તક મળશે.

વાનખેડેમાં શું હતો આરોપ?
BCCI પર મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આયોજિત વર્લ્ડ કપ સેમિફાઈનલ પહેલા પિચ બદલવાનો આરોપ છે. એક અહેવાલમાં દાવો કર્યો હતો કે ભારતીય ટીમ મેનેજમેન્ટે ક્યુરેટરને પિચમાંથી ઘાસ હટાવીને પિચ તૈયાર કરવા કહ્યું છે. ટીમ ઈન્ડિયા પર ઘરેલું પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ