બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / વડોદરા / The woman lost her life due to the mistake of the car driver

ગોઝારો અકસ્માત / CCTV : રૂંવાડા ઉભા કરી દે તેવો અકસ્માત, કાર ચાલકની ભૂલે મહિલાનો ગયો જીવ, નડિયાદનો બનાવ

Vishal Khamar

Last Updated: 05:51 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં અકસ્માતની ત્રણ ઘટનાઓ બનવા પામી હતી. જેમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય બે બનાવમાં મોટી જાનહાનિ ટળી હતી.

  • ખેડાના નડિયાદમાં કોકરણ મંદિર નજીક અકસ્માત
  •  ઈ બાઈક અને કાર વચ્ચે અકસ્માત 
  • કાર ચાલકે  ઈ બાઇકને લીધી અડફેટ

ખેડાનાં નડિયાદમાં કોકરણ મંદિર નજીક ઈ બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યારે આ બાબતે ટાઈન પોલીસે ઘટનાને ધ્યાને લઈ તપાસ હાથ ધરી હતી.  

  • લુણાવાડા ડેપોની બસ ખાડામાં ખાબકી
  • જામનગરથી પીટોલ બોર્ડર જતી બસને નડ્યો અકસ્માત
  • સંતરામપુર પાસે આવેલા રીંછડી ગામે બસ ખાડામાં ખાબકી
  • બસમાં સવાર 47 જેટલા મુસાફરોનો આબાદ બચાવ

જામનગરથી પીટોલ બોર્ડર જતી લુણાવાડા ડેપોની બસ ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતએ સમયે બન્યો જ્યારે બસ પીટોલ બોર્ડર જતી હતી.  ત્યારે સંતરામપુર પાસે આવેલા રીંછડી ગામે બસ ખાડામાં ખાબકી હતી. બસમાં સવાર 47 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ત્યારે ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

  • બનાસકાંઠાના વાવડી ગામની નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકી
  • કારચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી
  • વાવ તાલુકાના વાવડી ગામ પાસેની ઘટના

બનાસકાંઠાના વાવડી ગામની નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકી હતી. ત્યારે કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી. કાર કેનાલમાં ખાબકી હોવાની જાણ માર્ગ પરથી પસાર થતા લોકોને થતા રાહદારીઓ દ્વારા કાર ચાલકને સલામત રીતે કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. કાર કેનાલમાં ખાબકતા ઘટના સ્થળે લોકોનાં ટોળે ટોળા ઉમટ્યા હતા.  

કાર કેનાલમાં ખાબકતા લોકો જોવા ઉમટ્યા
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ