બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
મુરેના જિલ્લાના પોરસા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં દલિત સગીર યુવતીના લગ્ન થયાની માહિતી મળતાની સાથે જ પોલીસ વહીવટ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ સક્રિય થઈ ગયો હતો.
વરરાજાએ દુલ્હનની નાની બહેનને ભગાડવાણી કરી કોશિશ
ADVERTISEMENT
પરિવારને સમજાવ્યા બાદ યુવતીને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. જોકે, આ મથામણની વચ્ચે વરરાજા એ સગીર વહુની માંગ સાથે સિંદૂર ભરી દીધું હતું. પોલીસ અને પ્રશાસને તબીબી તપાસ કરાવી અને યુવતીને મુરેનાના એક સ્ટોપ સેન્ટરમાં દાખલ કરાવી હતી.
હકીકતમાં, લગ્ન અટકવાથી નારાજ થયેલા વરરાજા તેમની મહિલા સબંધીઓ સાથે છોકરીઓ પાસે પહોંચ્યા અને લગ્ન ના હેતુથી સગીર છોકરીની નાની બહેનને બળજબરીથી ઉઠાવી ગયા હતા, આ અંગેની માહિતી મળતાં પોલીસ અને વહીવટી તંત્રએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને અપહરણ કરાયેલ બાળકીને ઝડપી લીધી હતી.
ADVERTISEMENT
વરરાજાની મદદ કરનાર મહિલાની ધરપકડ
આ ઘટનામાં મદદ કરનાર વરરાજા ની સંબંધિત મહિલા પણ ઝડપાઇ ગઈ છે. સગીર બાળકીના પિતાની ફરિયાદના આધારે પોલીસે અપહરણ અને બાળ લગ્ન અધિનિયમ હેઠળ ગુનો નોંધી ફરાર વરરાજા ની શોધખોળ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.