બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / The second part of Ayushman film will be coming soon but this film will not be made

બોલિવૂડ / આયુષ્માનની આ ફિલ્મનો બીજો ભાગ ટૂંક સમયમાં જ આવશે પરંતુ આ ફિલ્મમાં નહિ બને...

Published By: Intern

Last Updated: 05:14 PM, 8 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાના જીવનની અગત્યની ફિલ્મ બધાઈ હો નો હવે બીજો ભાગ આવવાનો છે. પરંતુ આ ભાગમાં ખુબ નવા ટ્વીસ્ટ અને સાથે એક દુઃખદ સમાચાર તે છે કે આ ફિલ્મમાં આયુષ્માનની જગ્યાએ બીજો એક્ટર જોવા મળશે.

  • બધાઈ હો નો બીજો ભાગ આવશે - સુત્રો
  • ફિલ્મમાં આયુષ્માનની જગ્યાએ બીજો એક્ટર હશે
  • પ્રથમ ફિલ્મની થીમ દર્શકોને પસંદ આવી હતી


આયુષ્માન ખુરનાની સુપરહિટ ફિલ્મ 'બધાઈ હો' દરેકને યાદ હશે. વર્ષ 2018 માં , 'બધાઇ હો'ને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મની વાર્તાથી માંડીને અભિનય સુધીની દરેક રીતે પ્રશંસા કરવામાં આવી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે બધી હો 2 પણ આવી રહી છે.

બધાઈ હો બાદ હવે તેમનો બીજો ભાગ આવવાની વાત સામે આવી રહી છે. અને સુત્રો અનુસાર આ ફિલ્મની તૈયારી શરુ થઈ ગઈ છે. પરંતુ આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના જોવા નહિ મળે. 

View this post on Instagram

Believe in yourself 😇😇🕺🏻🕺🏻

A post shared by RajKummar Rao (@rajkummar_rao) on

આ ફિલ્મમાં લીડ એક્ટર તરીકે રાજ કુમાર રાવ જોવા મળશે. આ ફિલ્મથી દરેક કલાકારોને ફેમ મળી હતી. આ ફિલ્મને અમિત શર્મા દ્વારા ડીરેક્ટ કરવામાં આવી હતી પરંતુ બીજા ભાગને અમિત શર્મામાં ડિરેક્ટ નહિ કરે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં ખુબ ટ્વીસ્ટ આવશે. અને આ ફિલ્મને લઈને આયુષ્માન ખુરાનાએ પણ પ્રતિક્રિયા આપી દીધી છે. 

બધાઈ હો પછી , બધાઈ હો 2 લાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. સુત્રોના જણાવ્યા મુજબ , આયુષ્માન ખુરાના બધાઇ હો 2 માં જોવા નહીં મળે. ફિલ્મમાં તેની જગ્યાએ રાજકુમાર રાવ લીડ એક્ટર તરીકે લેવામાં આવશે. આટલું જ નહીં , બધાઈ હો 2 ને ડાયરેક્ટ પણ અમિત શર્મા નહીં કરે. તેના બદલે બીજા ડિરેક્ટરનો સંપર્ક કરવામાં આવશે. હવે જો આ સમાચાર એક તરફ ચાહકોને નિરાશ કરી શકે છે , તો બીજી બાજુ એ પણ જુવાનું રહ્યું કે , આયુષ્માન ખુરાનાએ આ પ્રોજેક્ટને લઈને પ્રતિક્રિયા આપી દીધી છે. આ ફિલ્મમાં તેનું અભિનય શાનદાર હતું. ફિલ્મમાં ગજરાજ રાવ , નીના ગુપ્તા , સુરેખા સિકરીના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ત્રણેય કલાકારોને ઘણા એવોર્ડ મળ્યા છે.

જો કે ફિલ્મની થીમ ખુબ સારી હતી અને મેકર્સે રિસ્ક લીધું હતું અને સફળ થયા હતા. જ્યારે હવે બીજા ભાગ માટેની જાહેરાત માટે દર્શકો ઉત્સુક છે.

સંકળાયેલા મુદ્દાઓ

Aayushman Khurana Badhai Ho Bollywood આયુષ્માન ખુરાના બધાઈ હો બોલિવૂડ Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ