બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / The police have taken action in the case of stone pelting and fighting with sticks between two groups in Ahmedabad's Ramol

અમદાવાદ / બાઇકની નાની ટક્કર બાદ અમદાવાદના રામોલમાં ભયંકર બબાલ: બે જૂથ વચ્ચે પથ્થરમારો, એકબીજાને લાકડીઓ મારી

Dinesh

Last Updated: 01:04 PM, 25 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ahmedabad news: અમદાવાદના રામોલમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો અને લાકડીઓ સાથે મારામારી મામલો પોલીસે કાર્યવાહી હાથ ધરી છે

  • રામોલમાં જૂથ અથડામણના CCTV આવ્યા સામે
  • પથ્થરમારો અને લાકડીઓ સાથે મારામારી
  • બાઈક અથડાવા બાબતે થઈ તકરાર


અમદાવાદના રામોલમાં પથ્થરમારા અને રાયોટિંગના CCTV સામે આવ્યા છે. બે જૂથ વચ્ચે પથ્થરમારો અને લાકડીઓ સાથે મારામારી થઈ હતી. બાઈક અથડાવાની નજીવી બાબતે તકરાર થઈ હતી. આપને જણાવી દઈએ કે, આ ઘટના 20 ડિસેમ્બરના રોજ બની હતી 

14 લોકો વિરુદ્ધ કાર્યવાહી
જે સમગ્ર બબાલને લઈ પોલીસે બંન્ને જૂથની ક્રોસ ફરિયાદ નોંધી 14 લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.  બાઈક અથડાવા જેવી નજીવી બાબતે બબાલનો મોટો સ્વરૂપ ધારણ કર્યો હતો. રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

બે જૂથો સામ સામે આવી ગયા હતા
સમાન્ય બનાવને બોલા ચાલી થઈ હતી, જે બાદ માહોલ ઉગ્ર બન્યો હતો અને બે જૂથો સામ સામે આવી જતા મામલો વણસ્યો હતો. બંન્ને જૂથો સામ સામે લાકડીઓ લઈને આવી પહોંચતા માહોલ ગરમાયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ