ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગુજરાતના હવામાનને મેપથી સમજો! આગામી 3 દિવસ કયા જિલ્લામાં ચેતવણી? જાણો લેટેસ્ટ આગાહી

photo-story

4 ફોટો ગેલેરી

અપડેટ / ગુજરાતના હવામાનને મેપથી સમજો! આગામી 3 દિવસ કયા જિલ્લામાં ચેતવણી? જાણો લેટેસ્ટ આગાહી

Last Updated: 05:47 PM, 15 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન વિભાગે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે, તારીખ 16 થી લઈ 18 સપ્ટેમ્બર સુધી છૂટછવાયા સ્થળો પર ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે

1/4

photoStories-logo

1. છૂટાછવાયા વરસાદની આગાહી

વરસાદને લઈ હવામાન વિભાગની ફરી એકવાર આગાહી સામે આવી છે. જે મુજબ આજે 15 સપ્ટેમ્બરના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. 16 સપ્ટેમ્બરની આગાહી

જે મુજબ આજે 16 સપ્ટેમ્બરની વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટા ભાગના તમામ જિલ્લાઓના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/4

photoStories-logo

3. 17 સપ્ટેમ્બરની શું છે આગાહી ?

હવામાન વિભાગે 17 સપ્ટેમ્બરની આગાહી કરી છે કે, રાજ્યના મોટા ભાગના તમામ જિલ્લાઓના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

18 સપ્ટેમ્બરની વાત કરીએ તો કચ્છના સિવાય તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rain Forecast Weather Forecast Meteorological Department Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ