બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / the great indian kapil show rohit sharma and shreyas iyer

Video / રોહિત શર્મા અને શ્રેયસ અય્યર 'ધ ગ્રેટ કપિલ શર્મા શો'માં મચાવશે ધમાલ, જુઓ વીડિયો

Arohi

Last Updated: 02:50 PM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

The  Great Indian Kapil Show: કપિલ શર્માના પહેલા એપિસોડમાં જ્યાં બોલિવુડના સ્ટાર્સે ધમાલ મચાવી હતી. ત્યાં જ શોના બીજા એપિસોડમાં ક્રિકેટના બે ધૂરંધર જોવા મળવાના છે.

કોમેડી કિંગ કપિલ શર્મા પોતાના નવા શો 'ધ ગ્રેટ કપિલ શર્મા શો'ને લઈને આવી ગયા છે. આ શો 30 માર્ચથી ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થયો હતો. શોના પહેલા એપિસોડને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kapil Sharma (@kapilsharma)

પહેલા એપિસોડના ગેસ્ટ રણબીર કપૂર, નીતૂ કપૂર અને રિદ્ધિમા કપૂર સાહની બન્યા હતા. શોમાં ત્રણેયે મળીને ખૂબ ધમાલ મચાવી હતી.  ત્યાં જ આ સોનો બીજો એપિસોડ પણ ટૂંક સમયમાં આવવાનો છે. તેનો પ્રોમો પણ સામે આવી ગયો છે. 

કપિલના શોમાં જોવા મળશે ક્રિકેટના ધુરંધર 
કપિલ શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર નેક્સ્ટ એપિસોડનો પ્રોમો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં કપિલ શર્મા સ્ટેજ પર ક્રિકેટના બે ધૂરંધર રોહિત શર્મા અને શ્રેયસ અય્યર એન્ટ્રી લેતા જોવા મળી રહ્યા છે. બન્ને ક્રિકેટરને ગાડીમાં રાજીવ ઠાકુર લઈને આવી રહ્યા છે. રોહિત અને શ્રેયસની એન્ટ્રી ખૂબ જ ધમાકેદાર રીતે થઈ. 

એપિસોડ માટે એક્સાઈટેડ થયા ફેંસ 
આ વીડિયોને જોઈ યુઝર્સ પણ ખૂબ જ એક્સાઈટેડ થઈ ગયા છે. યુઝર્સ વીડિયો પર કમેન્ટ્સ કરી પોતાની એક્સાઈટમેન્ટ જાહેર કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે- જો શ્રેયસ અય્યરના કારણે વિરાટ કોહલી આવત તો શોના પૈસા વસૂલ, સુપરહિટ, બ્લોકબસ્ટર હોત. 

વધુ વાંચો: અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' પ્રભાસની 'બાહુબલી 2'નો આ રેકોર્ડ તોડશે? જોતો રહી જશે 'સિંઘમ'

બીજા એક યુઝરે લખ્યું- આ એપિસોડ જોવા માટે સબ્સક્રિપ્શન લીધુ છે. અન્ય એક યુઝરે લખ્યું- ફાઈનલી આ થઈ રહ્યું છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Kapil Sharma Rohit Sharma Shreyas Iyer The  Great Indian Kapil Show રોહિત શર્મા The Great Indian Kapil Show
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ