બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / The girl got married with childhood love, kept it a secret for 2 years, then it got worse

વાયરલ / બાળપણના પ્યાર સાથે છોકરીએ કર્યાં લગ્ન, 2 વર્ષ રાખ્યું સિક્રેટ, પછી થયો જબરો ઘાટ

Hiralal

Last Updated: 04:37 PM, 7 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક યુવતીએ સોશિયલ મીડિયા પર પોતાની લવસ્ટોરી સંભળાવી છે જેનો વીડિયો ટિકટોક પર વાયરલ થયો છે.

  • યુવતીએ સોશિયલ મીડિયા સંભળાવી પોતાની લવ સ્ટોરી 
  • બાળપણના પ્રેમ સાથે કર્યાં લગ્ન 
  • બે વર્ષથી પરિવારથી લગ્નની વાત છુપાવી

લોકો પોતાના મનગમતા પાત્ર સાથે ખાનગી લગ્ન કરી લેતા હોય છે અને ક્યારેય તો વર્ષો સુધી પરિવારથી ગુપ્ત રાખતા હોય છે પરંતુ જ્યારે પરિવારની જાણમાં આવે છે ત્યારે કાંતો પરિવાર તેની વિરૃદ્ધ થઈ જાય છે અથવા તો તેને સ્વીકારે છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 

યુવતીએ સોશિયલ મીડિયા પર લખી લવસ્ટોરી 
યુવતીએ સોશિયલ મીડિયા પર પોતાની લવ સ્ટોરી સંભળાવી છે, જે વાયરલ થઇ છે. યુવતીનું કહેવું છે કે તેણે તેના બાળપણના પ્રેમ સાથે લગ્ન કર્યા અને તેને બે વર્ષ સુધી ગુપ્ત રાખ્યું. પરિવારને આના કાન પણ ખબર ન હતી. યુવતીએ ટિકટોક પર વીડિયો શેર કર્યો છે.

હાઈસ્કૂલમાં ભણતા છોકરા સાથે કર્યાં લગ્ન, પરિવારથી 2 વર્ષ સુધી લગ્ન છુપાવ્યા 
 ટિકટોક યૂઝર બ્રીએ એક વીડિયો અપલોડ કર્યો છે. જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા તેના મિત્ર સાથે લગ્ન કર્યા હતા અને બે વર્ષ સુધી તેના પરિવારને આ વાત કરી ન હતી. તે 20 વર્ષની હતી અને તેનો પતિ 21 વર્ષનો હતો. યુવતીએ કહ્યું કે તે તેની માતા સાથે રહેતી હતી અને તેનો બોયફ્રેન્ડ પણ તે જ રહેતો હતો. પરંતુ લગ્ન અંગે કોઈને જાણ નહોતી. અને બંને પહેલેથી જ સાથે રહેતા હોવાથી લગ્ન બાદ પણ તેમના જીવનમાં ખાસ કોઇ બદલાવ આવ્યો ન હતો.

જ્યારે પરિવારને ખબર પડી ત્યારે શું થયું 
ત્યારે બ્રીએ મને કહ્યું કે અમે તે સમયે અમારા પરિવારને આ વિશે જણાવ્યું હતું, પરંતુ અમને લાગ્યું કે અમારે બેબી પ્લાન કરવો પડશે. તે પહેલાં, અમે પહેલાની જેમ અમારા પરિવારો સાથે રહેતા હતા. બ્રીએ કહ્યું કે જ્યારે અમે અમારા પરિવારને આ વિશે જણાવ્યું તો તેઓ ઘણા ખુશ હતા.

60 લાખથી વધુ વ્યૂ મળ્યાં
Breeએ ટિકટોક પર જે વીડિયો અપલોડ કર્યો છે તેને 60 લાખથી વધારે વ્યૂ મળી ચૂક્યા છે લોકો તેના આ વીડિયો પર ખૂબ કોમેન્ટ કરી રહ્યાં છે. એક વ્યક્તિએ લખ્યું કે મેં મારા પિતાને સાત મહિના સુધી લગ્નની વાત કરી નહોતી. બીજા યુઝરે લખ્યું કે જો તમે ખુશ હોવ તો આ બધું ગૌણ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ