ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / બિહારમાં પહેલો પુરુષ કે જેને બાળકને આપ્યો જન્મ, મેટરનીટી લીવ પણ થઈ પાસ

OMG / બિહારમાં પહેલો પુરુષ કે જેને બાળકને આપ્યો જન્મ, મેટરનીટી લીવ પણ થઈ પાસ

Last Updated: 12:59 PM, 24 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bihar Male Maternity : હવે સવાલ ઊભો થઈ રહ્યો છે કે, બિહારમાં મહિલા શિક્ષિકાની સાથે સાથે શું પુરૂષ શિક્ષકોને પણ પ્રસૂતિ રજા મળવા લાગી છે ? જોકે આ મામલો સામે આવ્યા બાદ બિહાર શિક્ષણ વિભાગ અને શિક્ષકોની મજાક ઉડાવવામાં આવી રહી છે

ADVERTISEMENT

Bihar Male Maternity : બિહારના શિક્ષણ વિભાગેને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં બિહાર શિક્ષણ વિભાગમાં મોટો ગોટાળો સામે આવ્યો છે. શિક્ષણ વિભાગે એક પુરૂષ BPSC શિક્ષકને ગર્ભવતી બતાવી અને તેને પ્રસૂતિ રજા પણ આપી છે. જેને લઈ હવે સવાલ ઊભો થઈ રહ્યો છે કે, બિહારમાં મહિલા શિક્ષિકાની સાથે સાથે શું પુરૂષ શિક્ષકોને પણ પ્રસૂતિ રજા મળવા લાગી છે ? જોકે આ મામલો સામે આવ્યા બાદ બિહાર શિક્ષણ વિભાગ અને શિક્ષકોની મજાક ઉડાવવામાં આવી રહી છે. આ તરફ હવે અધિકારીઓ પણ પોતાની ભૂલ સ્વીકારી રહ્યા છે.

જાણો શું છે સમગ્ર મામલો ?

બિહારના હાજીપુર મહુઆ બ્લોક વિસ્તારની હસનપુર ઓસાટી હાઈસ્કૂલમાં BPSCના એક શિક્ષક પોસ્ટ કરવામાં આવ્યા છે જેનું નામ જિતેન્દ્ર કુમાર સિંહ છે. જેમને શિક્ષણ વિભાગ દ્વારા ગર્ભાવસ્થાને કારણે રજા આપવામાં આવી છે અને તેના કારણે તેમને શિક્ષણ વિભાગના પોર્ટલ E શિક્ષા કોશ પર પ્રસૂતિ રજા આપવામાં આવી છે. શિક્ષણ વિભાગ અને સત્તાવાર વેબસાઈટ અનુસાર તે શિક્ષકા ગર્ભવતી છે અને રજા પર છે. આ તરફ બાળકને જન્મ આપ્યા પછી આ પુરુષ શિક્ષક ફરીથી શાળાએ પાછા ફર્યા હોવાનું પણ સામે આવ્યું છે.

વધુ વાંચો : લસણ કેટલાનું છે? જ્યારે શાકભાજીના માર્કેટમાં પહોંચ્યા રાહુલ ગાંધી, વીડિયોમાં મોંઘવારી પર પ્રહાર

નોંધનીય બાબત એ છે કે, પ્રસૂતિ રજા માત્ર મહિલા શિક્ષકો માટે છે, જેઓ બાળકોને જન્મ આપવાના હોય તેમને સમય વિભાગ દ્વારા પ્રસૂતિ રજા આપવામાં આવે છે, પરંતુ હાજીપુરમાં સ્થિતિ ઉલટી છે. પુરૂષ શિક્ષકને પણ પ્રસૂતિ રજા આપવામાં આવી છે. આ મામલામાં બ્લોક એજ્યુકેશન ઓફિસર અર્ચના કુમારીએ વિભાગની ભૂલ સ્વીકારી અને કહ્યું કે, પોર્ટલમાં ખામીને કારણે આવું થયું છે. પુરૂષ શિક્ષકોને આ રીતે રજા આપવામાં આવતી નથી આ ટૂંક સમયમાં સુધારવામાં આવશે. આ મામલામાં બ્લોક એજ્યુકેશન ઓફિસર અર્ચના કુમારીએ વિભાગની ભૂલ સ્વીકારી અને કહ્યું કે, પોર્ટલમાં ખામીને કારણે આવું થયું છે. પુરૂષ શિક્ષકોને આ રીતે રજા આપવામાં આવતી નથી, આ ટૂંક સમયમાં સુધારવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

male maternity male teacher pregnant Bihar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ