બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / team india players injury updates bcci medical update rishabh pant jasprit bumrah kl rahul shreyas iyer

ક્રિકેટ / ટીમ ઇન્ડિયાના 5 ખેલાડીઓનું સામે આવ્યું મેડિકલ અપડેટ, ખુદ BCCIએ આપી જાણકારી, જાણો બુમરાહ-રાહુલની ક્યારે વાપસી

Manisha Jogi

Last Updated: 06:56 PM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખેલાડીઓને મેડિકલ અપડેટ આપી છે. . બોર્ડે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, આ ખેલાડીઓએ વાપસી બાબતે કેટલી તૈયારી કરી છે.

  • ભારતના પાંચ ખેલાડીઓને થઈ હતી ઈજા
  • BCCIએ આપી મહત્ત્વપૂર્ણ અપડેટ
  • ઋષભ પંત રિહેબમાંથી પસાર થઈ રહ્યા છે. 

 ભારતના પાંચ ખેલાડીઓને ઈજા થવાને કારણે ભારતીય ટીમમાંથી બહાર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખેલાડીઓને મેડિકલ અપડેટ આપી છે. બોર્ડે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, બેટ્સમેન કે.એલ. રાહુલ, શ્રેયસ અય્યર, પ્રસિદ્ધ કૃષ્ણા અને ઋષભ પંતની ફિટનેસ અપડેટ આપી છે. બોર્ડે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, આ ખેલાડીઓએ વાપસી બાબતે કેટલી તૈયારી કરી છે. બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા ફાઈનલ સ્ટેજમાં છે. કે.એલ. રાહુલ અને શ્રેયસ અય્યર નેટ્સમાં બેટીંગ કરી રહ્યા છે. ઋષભ પંત રિહેબમાંથી પસાર થઈ રહ્યા છે. 

જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા- આ બંને ફાસ્ટ બોલર પુનર્વાસના અંતિમ ચરણમાં છે અને નેટ્સમાં પૂરી ઈંટેંસિટી સાથે બોલિંગ કરી રહ્યા છે. થોડી પ્રેક્ટીસ કર્યા પછી આ જોડી મેદાન પર ઉતરશે. જેનું આયોજન NCA તરફથી કરવામાં આવશે. BCCI મેડિકલ ટીમ પ્લેયર્સની રિકવરીથી ખુશ છે અને પ્રેક્ટીસ પછી અંતિમ નિર્ણય લેશે. 

કે.એલ. રાહુલ અને શ્રેયસ અય્યર- આ બે ક્રિકેટરે નેટ પ્રેક્ટિસ શરૂ કરી છે. હાલમાં આ બે ક્રિકેટર સ્ટ્રેંથ અને ફિટનેસ પ્રેક્ટિસ કરી રહ્યા છે. BCCI મેડિકલ ટીમ પ્લેયર્સની રિકવરીથી ખુશ છે. 

ઋષભ પંત- ઋષભ પંતે પુનર્વાસમાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરી છે અને નેટ્સમાં બેટીંગ સાથે કીપિંગ પણ શરૂ કરી છે. હાલમાં ઋષભ પંત ફિટનેસ શિડ્યુલ ફોલો કરી રહ્યા છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ